GU/690115 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 13:03, 19 July 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"સ્વયંભૂ પ્રેમ... ઉદાહરણ આપવામાં આવે છે: જેમ એક યુવક, યુવતી, કોઈ પણ ઓળખાણ વિના, જ્યારે તેઓ એકબીજાને જુએ છે, ત્યાં થોડી પ્રેમ વૃત્તિ છે. તેને સ્વયંભૂ કહેવામાં આવે છે. એવું નથી કે વ્યક્તિએ પ્રેમ કરવું શીખવું પડે છે. માત્ર દૃષ્ટિ જ પ્રેમ વૃત્તિને ઉજાગર કરે છે. તેને સ્વયંભૂ કહેવામાં આવે છે. જ્યારે આપણે ભગવાનને પ્રેમ કરવામાં ઉન્નત થઈએ છીએ, એટલા કે જેવા તમે ભગવાનને જુઓ છો કે તેમના વિષે કઈ યાદ કરો છો, તરત જ તમે ભાવવિભોર બનો છો, તે સ્વયંભૂ છે. ભગવાન ચૈતન્યની જેમ, જ્યારે તેઓ જગન્નાથના મંદિરમાં પ્રવેશ્યા, જેવા તેમણે જગન્નાથના દર્શન કર્યા, તરત જ મૂર્છિત થઈ ગયા: "આ રહ્યા મારા ભગવાન."
690115 - ભાષણ - લોસ એંજલિસ