GU/690116b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690116PU-LOS_ANGELES_ND_02.mp3</mp3player>|"ખરેખર, આ કૃષ્ણ સભાનતા ચળવળ, સકર્તન આંદોલન, ખૂબ સરસ અને આકર્ષક છે, દરેક સરળ, મારો કહેવાનો અર્થ એ છે કે, અસંગત વ્યક્તિ આકર્ષિત થશે. પરંતુ જો કોઈ આકર્ષાય નહીં, તો તે સમજી શકાય કે તેને શિક્ષા આપવામાં આવી રહી છે મૃત્યુ અધિક્ષકના કાયદા. કોઈપણ રીતે, જો આપણે જાપ કરવાના આ સિદ્ધાંતને વળગી રહીશું, તો મૃત્યુ નિરીક્ષક યમરાજા પણ સજા કરવામાં નિષ્ફળ જશે. તે બ્રહ્મ સાહિતાનો ચુકાદો છે."|Vanisource:690116 - Bhajan and Purport to Parama Koruna - Los Angeles|690116 - પરમા કોરુણાને ભજન અને હેતુ - લોસ એંજલિસ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690116 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|690116|GU/690119 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસમાં અમૃત બિંદુ બોલે છે|690119}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690116PU-LOS_ANGELES_ND_02.mp3</mp3player>|"વાસ્તવમાં, આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન, સંકીર્તન આંદોલન, એટલું સરસ અને આકર્ષક છે, દરેક સરળ, મારો કહેવાનો અર્થ એ છે કે, નિખાલસ વ્યક્તિ આકર્ષિત થશે. પરંતુ જો કોઈ આકર્ષાય નહીં, તો તે સમજી શકાય કે તેને યમરાજના કાયદાઓ દ્વારા શિક્ષા આપવામાં આવી રહી છે. અલબત્ત, જો આપણે જપ કરવાના આ સિદ્ધાંતને વળગી રહીશું, તો મૃત્યુ નિરીક્ષક યમરાજ પણ સજા કરવામાં નિષ્ફળ જશે. તે બ્રહ્મ સંહિતાનો ચુકાદો છે."|Vanisource:690116 - Bhajan and Purport to Parama Koruna - Los Angeles|690116 - પરમ કોરુણા ભજન અને તાત્પર્ય - લોસ એંજલિસ}}

Latest revision as of 04:57, 22 July 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"વાસ્તવમાં, આ કૃષ્ણ ભાવનામૃત આંદોલન, સંકીર્તન આંદોલન, એટલું સરસ અને આકર્ષક છે, દરેક સરળ, મારો કહેવાનો અર્થ એ છે કે, નિખાલસ વ્યક્તિ આકર્ષિત થશે. પરંતુ જો કોઈ આકર્ષાય નહીં, તો તે સમજી શકાય કે તેને યમરાજના કાયદાઓ દ્વારા શિક્ષા આપવામાં આવી રહી છે. અલબત્ત, જો આપણે જપ કરવાના આ સિદ્ધાંતને વળગી રહીશું, તો મૃત્યુ નિરીક્ષક યમરાજ પણ સજા કરવામાં નિષ્ફળ જશે. તે બ્રહ્મ સંહિતાનો ચુકાદો છે."
690116 - પરમ કોરુણા ભજન અને તાત્પર્ય - લોસ એંજલિસ