GU/690211 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 17:50, 22 July 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો અહીં ભક્ત કહે છે, "હા, ઇન્દ્રિયો સર્પ જેવી છે, જોખમી, પરંતુ ચૈતન્ય મહાપ્રભુની કૃપાથી આપણે ઝેરી દાંત તોડી શકીએ છીએ." તે કેવી રીતે? જો તમે સતત તમારી ઇન્દ્રિયોને કૃષ્ણ માટે સંલગ્ન કરશો, ઓહ, ઝેરી દાંત તૂટી ગયા છે. ઝેરી દાંત તૂટી ગયા છે. સૌથી મોટો ઘાતક સર્પ આ જીભ છે. જો તમે ફક્ત કૃષ્ણ વિષે જ વાત કરો અને જો તમે ફક્ત કૃષ્ણ પ્રસાદમ્ ગ્રહણ કરો, ઓહ, જીભની ઝેરી અસર તૂટી જશે. તમારી પાસે બકવાસ બોલવાની અથવા બકવાસ ખાવાની કોઈ તક નહીં હોય. પછી તમારું જીવન તરત જ પચાસ ટકા ઉન્નત બને છે."
690211 - ભાષણ અવતરણ - લોસ એંજલિસ