GU/690212b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690212BG-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"તો પ્રથમ વાત એ છે કે ધારો કે કોઈ મારા વિશે ખૂબ કડક બોલે છે. સ્વાભાવિક રીતે આપણે ગુસ્સે થઈએ છીએ. જેમ કોઈ મને બોલાવે છે," તમે કૂતરો છો, "અથવા" તમે હોગ છો. "પણ જો હું આત્મ-અનુભૂતિ કરું છું, જો હું સંપૂર્ણ રીતે જાણું છું. સારું કે હું આ શરીર નથી, તેથી તમે મને હોગ, કૂતરો અથવા રાજા, સમ્રાટ, મહિમા કહો છો, તે શું છે? હું આ શરીર નથી. તો કાં તમે મને "મહારાજ" કહો છો અથવા તમે મને કૂતરો અથવા ડુક્કર કહેશો, મારે શું કરવાનું છે? હું ન તો મહારાજ છું, ન કૂતરો અને ન બિલાડી- જે કંઈ પણ નથી. હું કૃષ્ણ નો સેવક છું."|Vanisource:690212 - Lecture BG 05.26-29 - Los Angeles|690212 - ભાષણ શ્રી ભ ૦૫.૨૬-૨૯ - લોસ એંજલિસ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690212 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|690212|GU/690212c ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|690212c}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690212BG-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"તો પ્રથમ વાત એ છે કે ધારો કે કોઈ મારા વિશે ખૂબ કઠોર ભાષામાં બોલે છે. સ્વાભાવિક રીતે આપણે ગુસ્સે થઈએ છીએ. જેમ કોઈ મને કહે છે, "તું કૂતરો છે," અથવા "તું સૂવર છે." પણ જો હું આત્મ-અનુભૂતિ કરું છું, જો હું પૂર્ણ રીતે જાણું છું કે હું આ શરીર નથી, તો તમે મને સૂવર, કૂતરો અથવા રાજા, સમ્રાટ, વૈભવશાળી કહો, તે શું છે? હું આ શરીર નથી. તો ક્યાં તો તમે મને "મહારાજ" કહો અથવા મને કૂતરો અથવા ડુક્કર કહો, મારે તેની સાથે શું લેવાદેવા? હું ન તો મહારાજ છું, ન કૂતરો અને ન બિલાડી - એવું કંઈ પણ નહીં. હું કૃષ્ણનો સેવક છું."|Vanisource:690212 - Lecture BG 05.26-29 - Los Angeles|690212 - ભાષણ ભ.ગી. ૦૫.૨૬-૨૯ - લોસ એંજલિસ}}

Latest revision as of 12:25, 23 July 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો પ્રથમ વાત એ છે કે ધારો કે કોઈ મારા વિશે ખૂબ કઠોર ભાષામાં બોલે છે. સ્વાભાવિક રીતે આપણે ગુસ્સે થઈએ છીએ. જેમ કોઈ મને કહે છે, "તું કૂતરો છે," અથવા "તું સૂવર છે." પણ જો હું આત્મ-અનુભૂતિ કરું છું, જો હું પૂર્ણ રીતે જાણું છું કે હું આ શરીર નથી, તો તમે મને સૂવર, કૂતરો અથવા રાજા, સમ્રાટ, વૈભવશાળી કહો, તે શું છે? હું આ શરીર નથી. તો ક્યાં તો તમે મને "મહારાજ" કહો અથવા મને કૂતરો અથવા ડુક્કર કહો, મારે તેની સાથે શું લેવાદેવા? હું ન તો મહારાજ છું, ન કૂતરો અને ન બિલાડી - એવું કંઈ પણ નહીં. હું કૃષ્ણનો સેવક છું."
690212 - ભાષણ ભ.ગી. ૦૫.૨૬-૨૯ - લોસ એંજલિસ