GU/690310 ભાષણ - શ્રીલ પ્રભુપાદ હવાઈ માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 14:02, 23 July 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આપણે ભગવાનને સંતોષ આપવા ઇચ્છીએ છીએ. તે આપણું... કૃષ્ણ ભાવનામૃત આંદોલનનો અર્થ છે કે ભગવાનને પ્રસન્ન કરવા માટે આપણું જીવન સમર્પિત કરવું. તો પ્રહ્લાદ મહારાજ કહે છે કે ભૌતિક સંપાદન ભગવાનને પ્રસન્ન કરી શકતા નથી. ફક્ત ભક્તિભાવપૂર્ણ સેવા. "કારણ કે હું ભગવાનને પ્રસન્ન કરવામાં સંલગ્ન છું, તેનો અર્થ છે મારી પાસે કોઈ ભૌતિક સંપાદન નથી." તે પણ સમજાવવામાં આવશે. તેમના પિતા પાસે ભૌતિક સંપાદન હતા, પરંતુ તે એક સેકન્ડમાં જ સમાપ્ત થઈ ગયા. તો આધ્યાત્મિક લાભ માટે ભૌતિક સંપાદનનું કોઈ મૂલ્ય નથી."
690310 - ભાષણ શ્રી.ભા. ૦૭.૦૯.૦૮-૧૦ - હવાઈ‎