GU/690425b ભાષણ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટન માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જ્યાં સુધી તમે ભક્તિ સેવાને અમલમાં મૂકીને તમારા મનમાં આનંદી ન થાઓ ... ઇવા પ્રસન્ન. પ્રસન્નનો અર્થ આનંદકારક છે. મનસા, મનસા એટલે મન. જ્યારે તમે ભક્તિ સેવાનો અમલ કરીને તમારા મનમાં સંપૂર્ણ આનંદ કરો છો ... ઇવમ પ્રસન્ન-માનસો ભગવદ-ભક્તિ -યોગાતઃ. કોઈ કેવી રીતે આનંદકારક બની શકે છે? ફક્ત કૃષ્ણ ચેતનાનો અમલ કરીને. અન્યથા નહીં. તે શક્ય નથી."
690425 - ભાષણ - બોસ્ટન‎