GU/690425b ભાષણ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટન માં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"જ્યાં સુધી તમે ભક્તિ સેવાને અમલમાં મૂકીને તમારા મનમાં આનંદી ન થાઓ... એવમ પ્રસન્ન. પ્રસન્નનો અર્થ આનંદમય છે. મનસા, મનસા એટલે મન. જ્યારે તમે ભક્તિ સેવાનો અમલ કરીને તમારા મનમાં સંપૂર્ણ આનંદ અનુભવો છો... એવમ પ્રસન્ન-મનસો ભગવદ-ભક્તિ-યોગતઃ. કોઈ વ્યક્તિ કેવી રીતે આનંદમય બની શકે? ફક્ત કૃષ્ણ ભાવનામૃતનો અમલ કરીને. અન્યથા નહીં. તે શક્ય નથી." |
690425 - ભાષણ - બોસ્ટન |