GU/690501 ભાષણ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટનમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

(Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items)
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯]]
[[Category:GU/અમૃત બિંદુ - બોસ્ટન]]
[[Category:GU/અમૃત બિંદુ - બોસ્ટન]]
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690430b વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટન માં અમૃત બિંદુ બોલે છે|690430b|GU/690501b ભાષણ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટનમાં અમૃત બિંદુ બોલે છે|690501b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690501NA-BOSTON_ND_01.mp3</mp3player>|"જ્યારે આપણી આંખો પર આ ભગવદ પ્રેમનું કાજલ આંજવામાં આવશે, પછી આ આંખોથી આપણે ભગવાનને જોઈ શકીશું. ભગવાન અદ્રશ્ય નથી. બસ જેમ કે એક માણસ કે જેને મોતિયો છે અથવા બીજો કોઈ આંખનો રોગ, તે જોઈ નથી શકતો. તેનો મતલબ તે નથી કે વસ્તુઓ અસ્તિત્વમાં છે નહીં. તે જોઈ નથી શકતો. ભગવાન છે જ, પણ કારણકે મારી આંખો ભગવાનને જોવા માટે યોગ્ય નથી, તેથી હું ભગવાનનો અસ્વીકાર કરૂ છું. ભગવાન બધે જ છે. તો આપણા જીવનની ભૌતિક અવસ્થામાં, આપણી આંખો જડ છે. ફક્ત આંખો જ નહીં, બધી જ ઇન્દ્રિયો. ખાસ કરીને આંખો. કારણકે આપણને આપણી આંખોનું ખૂબ જ અભિમાન હોય છે, અને આપણે કહીએ છીએ, 'શું તમે મને ભગવાન બતાવી શકો છો?' તમે જુઓ. પણ તે વિચારતો નથી કે શું તેની આંખો ભગવાનને જોવા માટે યોગ્ય છે કે નહીં. તે નાસ્તિકતા છે."|Vanisource:690501 - Lecture Festival Appearance Day, Lord Nrsimhadeva, Nrsimha-caturdasi - Boston|690501 - ભગવાન નરસિંહદેવના આવિર્ભાવ દિવસ ઉત્સવ, નરસિંહ ચતુર્દશી, પર ભાષણ - બોસ્ટન}}

Latest revision as of 23:52, 24 June 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જ્યારે આપણી આંખો પર આ ભગવદ પ્રેમનું કાજલ આંજવામાં આવશે, પછી આ આંખોથી આપણે ભગવાનને જોઈ શકીશું. ભગવાન અદ્રશ્ય નથી. બસ જેમ કે એક માણસ કે જેને મોતિયો છે અથવા બીજો કોઈ આંખનો રોગ, તે જોઈ નથી શકતો. તેનો મતલબ તે નથી કે વસ્તુઓ અસ્તિત્વમાં છે નહીં. તે જોઈ નથી શકતો. ભગવાન છે જ, પણ કારણકે મારી આંખો ભગવાનને જોવા માટે યોગ્ય નથી, તેથી હું ભગવાનનો અસ્વીકાર કરૂ છું. ભગવાન બધે જ છે. તો આપણા જીવનની ભૌતિક અવસ્થામાં, આપણી આંખો જડ છે. ફક્ત આંખો જ નહીં, બધી જ ઇન્દ્રિયો. ખાસ કરીને આંખો. કારણકે આપણને આપણી આંખોનું ખૂબ જ અભિમાન હોય છે, અને આપણે કહીએ છીએ, 'શું તમે મને ભગવાન બતાવી શકો છો?' તમે જુઓ. પણ તે વિચારતો નથી કે શું તેની આંખો ભગવાનને જોવા માટે યોગ્ય છે કે નહીં. તે નાસ્તિકતા છે."
690501 - ભગવાન નરસિંહદેવના આવિર્ભાવ દિવસ ઉત્સવ, નરસિંહ ચતુર્દશી, પર ભાષણ - બોસ્ટન