GU/690501b ભાષણ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટનમાં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"નાસ્તિક વર્ગના મનુષ્યો, તેઓ પોતાને સ્વતંત્ર ઘોષિત કરે છે, 'કોઈ ભગવાન નથી', જયારે તે બધું બકવાસ છે - મૂઢ. તેમને મૂઢ કહેવામાં આવ્યા છે, પ્રથમ વર્ગનો મૂર્ખ. ન મામ દુષ્કૃતિનો મૂઢા પ્રપદ્યન્તે નરાધમાઃ (ભ.ગી. ૭.૧૫). ભગવદ ગીતાનો અભ્યાસ કરો. બધું જ છે તેમાં. જે લોકો નરાધમ છે, મનુષ્યોમાં સૌથી નીચલા. જેમ મનુષ્યોમાં સૌથી નીચલા નાસ્તિક છે, તેવી જ રીતે, મનુષ્યોમાં સૌથી ઉચ્ચ કૃષ્ણ ભાવનાભાવિત છે. તો સૌથી શ્રેષ્ઠ માનવ બનવાનો પ્રયત્ન કરો. સર્વોચ્ચ મનુષ્યોની ખોટને કારણે દુનિયા પીડાઈ રહી છે. અને ઉદાહરણીય બનો." |
690501 - ભગવાન નરસિંહદેવના આવિર્ભાવ દિવસ ઉત્સવ, નરસિંહ ચતુર્દશી, પર ભાષણ - બોસ્ટન |