GU/690502 ભાષણ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટન માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
(Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items)
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - બોસ્ટન‎]]
[[Category:GU/અમૃત બિંદુ - બોસ્ટન‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690502LE-BOSTON_ND_01.mp3</mp3player>|"તો કૃષ્ણ કહે છે," તમારે આ બધી બકવાસ સ્વીકારી અને નકારી કા .વી પડશે. તમારે મારી પાસે લઈ જવું પડશે, પછી તમે ખુશ થશો. "સર્વ-ધર્મ. સર્વ-ધર્મન એટલે કે કેટલાક ધાર્મિક વ્યવસાય અર્થમાં સંતોષ માટેનો છે અને કેટલાક ધાર્મિક વ્યવસાય આ ભૌતિક વિશ્વને નકારી કા .વાનો છે. તેથી આપણે સ્વીકાર અને અસ્વીકાર, આ બંને છોડી દેવી પડશે. આપણે કૃષ્ણનો માર્ગ, કૃષ્ણ ચેતના સ્વીકારવી પડશે. "મને શરણાગતિ આપો." તો પછી અમે ખુશ થઈશું."|Vanisource:690502 - Lecture at International Student Association Cambridge - Boston|690502 - ભાષણ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી એસોસિએશન કેમ્બ્રિજ ખાતે - બોસ્ટન‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690501b ભાષણ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટનમાં અમૃત બિંદુ બોલે છે|690501b|GU/690503 ભાષણ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટન માં અમૃત બિંદુ બોલે છે|690503}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690502LE-BOSTON_ND_01.mp3</mp3player>|"તો કૃષ્ણ કહે છે, "તમારે આ બધી બકવાસ વસ્તુઓ - સ્વીકાર અને અસ્વીકાર - ને છોડવી પડશે. તમારે મારી પાસે આવવું પડશે, પછી તમે સુખી થશો. "સર્વ-ધર્માન. સર્વ-ધર્માન મતલબ કેટલાક ધાર્મિક કાર્યો ઇન્દ્રિય તૃપ્તિ માટે હોય છે અને કેટલાક ધાર્મિક કાર્યો આ ભૌતિક જગતનો અસ્વીકાર કરવા માટે હોય છે. તો આપણે સ્વીકાર અને અસ્વીકાર, આ બંનેને છોડી દેવા પડશે. આપણે કૃષ્ણનો માર્ગ, કૃષ્ણ ભાવનામૃત સ્વીકારવો પડશે. "મને શરણાગત થાઓ." પછી આપણે સુખી થઈશું."|Vanisource:690502 - Lecture at International Student Association Cambridge - Boston|690502 - ભાષણ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી એસોસિએશન કેમ્બ્રિજ ખાતે - બોસ્ટન‎}}

Latest revision as of 00:07, 17 December 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો કૃષ્ણ કહે છે, "તમારે આ બધી બકવાસ વસ્તુઓ - સ્વીકાર અને અસ્વીકાર - ને છોડવી પડશે. તમારે મારી પાસે આવવું પડશે, પછી તમે સુખી થશો. "સર્વ-ધર્માન. સર્વ-ધર્માન મતલબ કેટલાક ધાર્મિક કાર્યો ઇન્દ્રિય તૃપ્તિ માટે હોય છે અને કેટલાક ધાર્મિક કાર્યો આ ભૌતિક જગતનો અસ્વીકાર કરવા માટે હોય છે. તો આપણે સ્વીકાર અને અસ્વીકાર, આ બંનેને છોડી દેવા પડશે. આપણે કૃષ્ણનો માર્ગ, કૃષ્ણ ભાવનામૃત સ્વીકારવો પડશે. "મને શરણાગત થાઓ." પછી આપણે સુખી થઈશું."
690502 - ભાષણ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી એસોસિએશન કેમ્બ્રિજ ખાતે - બોસ્ટન‎