GU/690502 ભાષણ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટન માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 00:07, 17 December 2020 by Vanibot (talk | contribs) (Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો કૃષ્ણ કહે છે, "તમારે આ બધી બકવાસ વસ્તુઓ - સ્વીકાર અને અસ્વીકાર - ને છોડવી પડશે. તમારે મારી પાસે આવવું પડશે, પછી તમે સુખી થશો. "સર્વ-ધર્માન. સર્વ-ધર્માન મતલબ કેટલાક ધાર્મિક કાર્યો ઇન્દ્રિય તૃપ્તિ માટે હોય છે અને કેટલાક ધાર્મિક કાર્યો આ ભૌતિક જગતનો અસ્વીકાર કરવા માટે હોય છે. તો આપણે સ્વીકાર અને અસ્વીકાર, આ બંનેને છોડી દેવા પડશે. આપણે કૃષ્ણનો માર્ગ, કૃષ્ણ ભાવનામૃત સ્વીકારવો પડશે. "મને શરણાગત થાઓ." પછી આપણે સુખી થઈશું."
690502 - ભાષણ આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી એસોસિએશન કેમ્બ્રિજ ખાતે - બોસ્ટન‎