GU/690511c વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ કોલંબસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - કોલંબસ‎]]
[[Category:GU/અમૃત બિંદુ - કોલંબસ‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690511R1-COLUMBUS_ND_02.mp3</mp3player>|એલન જીન્સબર્ગ: જો એલ.એસ.ડી. એ ભૌતિક જોડાણ છે, જે તે છે, મને લાગે છે, તો પછી તે અવાજ નથી, શબ્દ, ભૌતિક જોડાણ પણ?<br/ >પ્રભુપાદ: ના, શબ્દ આધ્યાત્મિક છે. મૂળરૂપે, બાઇબલની જેમ જ ત્યાં પણ 'સર્જન થવા દો', આ અવાજ, આ આધ્યાત્મિક અવાજ છે. બનાવટ. સૃષ્ટિ ત્યાં નહોતી. ધ્વનિએ સૃષ્ટિ ઉત્પન્ન કરી. તેથી, ધ્વનિ મૂળ રૂપે આધ્યાત્મિક છે, અને ધ્વનિ દ્વારા ... ધ્વનિમાંથી ધ્વનિ, આકાશ વિકસે છે; આકાશમાંથી, હવાનો વિકાસ થાય છે; હવાથી, અગ્નિનો વિકાસ થાય છે; અગ્નિ, પાણીનો વિકાસ; પાણીમાંથી, જમીનનો વિકાસ થાય છે.<br/ >એલન જીન્સબર્ગ: ધ્વનિ એ બનાવટનું પ્રથમ તત્વ છે?<br/ >પ્રભુપાદ: હા, હા.<br/ >એલન જીન્સબર્ગ: પરંપરાગત રીતે પ્રથમ અવાજ કયો હતો?<br/ >પ્રભુપાદ: વૈદિક અવસ્થાઓ ઑમ. હા. તેથી, ઓછામાં ઓછા અમે તમારા બાઇબલમાંથી સમજી શકીએ કે, ભગવાન કહે છે, 'સર્જન થવા દો'. તેથી અવાજ છે, અને ત્યાં સૃષ્ટિ છે. ભગવાન અને તેનો અવાજ અવિનયી, સંપૂર્ણ છે. હું કહું છું 'શ્રી. ગિન્સબર્ગ ', "આ અવાજ અને હું, થોડો તફાવત. પરંતુ ભગવાન તેમની ઉર્જાથી અલગ નથી.|Vanisource:690511 - Conversation with Allen Ginsberg - Columbus|690511 - વાર્તાલાપ એલન જીન્સબર્ગ સાથે - કોલંબસ‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690511b વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ કોલંબસમાં અમૃત બિંદુ બોલે છે|690511b|GU/690511d વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ કોલંબસ માં અમૃત બિંદુ બોલે છે|690511d}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690511R1-COLUMBUS_ND_02.mp3</mp3player>|એલન ગીન્સબર્ગ: જો એલ.એસ.ડી. એ ભૌતિક આસક્તિ છે, જે તે છે, મને લાગે છે, તો શું ધ્વનિ, શબ્દ, ભૌતિક આસક્તિ નથી?<br/ >પ્રભુપાદ: ના, શબ્દ આધ્યાત્મિક છે. મૂળરૂપે, જેમ બાઇબલમાં છે, 'સર્જન થવા દો', આ ધ્વનિ, આ આધ્યાત્મિક ધ્વનિ છે. સૃષ્ટિ. સૃષ્ટિ હતી નહીં. ધ્વનિએ સૃષ્ટિ ઉત્પન્ન કરી. તેથી, ધ્વનિ મૂળ રૂપે આધ્યાત્મિક છે, અને ધ્વનિ દ્વારા... ધ્વનિમાંથી આકાશ વિકસે છે; આકાશમાંથી, હવાનો વિકાસ થાય છે; હવાથી, અગ્નિનો વિકાસ થાય છે; અગ્નિમાંથી, પાણીનો વિકાસ; પાણીમાંથી, જમીનનો વિકાસ થાય છે.<br/ >એલન ગીન્સબર્ગ: ધ્વનિ એ સર્જનનું પ્રથમ તત્વ છે?<br/ >પ્રભુપાદ: હા, હા.<br/ >એલન ગીન્સબર્ગ: પરંપરાગત રીતે પ્રથમ ધ્વનિ શું હતી?<br/ >પ્રભુપાદ: વેદ કહે છે ૐ. હા. તો, ઓછામાં ઓછું, અમે તમારી બાઇબલમાંથી સમજી શકીએ કે, ભગવાન કહે છે, 'સર્જન થવા દો'. તો ધ્વનિ છે, અને સૃષ્ટિ થાય છે. ભગવાન અને તેમનો અવાજ અભિન્ન છે, સંપૂર્ણ છે. હું કહું છું 'શ્રીમાન ગીન્સબર્ગ', "આ ધ્વનિ અને હું, થોડા અલગ છીએ. પરંતુ ભગવાન તેમની શક્તિથી અલગ નથી.|Vanisource:690511 - Conversation with Allen Ginsberg - Columbus|690511 - એલન ગીન્સબર્ગ સાથે વાર્તાલાપ - કોલંબસ‎}}

Latest revision as of 06:56, 15 January 2021

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
એલન ગીન્સબર્ગ: જો એલ.એસ.ડી. એ ભૌતિક આસક્તિ છે, જે તે છે, મને લાગે છે, તો શું ધ્વનિ, શબ્દ, ભૌતિક આસક્તિ નથી?
પ્રભુપાદ: ના, શબ્દ આધ્યાત્મિક છે. મૂળરૂપે, જેમ બાઇબલમાં છે, 'સર્જન થવા દો', આ ધ્વનિ, આ આધ્યાત્મિક ધ્વનિ છે. સૃષ્ટિ. સૃષ્ટિ હતી નહીં. ધ્વનિએ સૃષ્ટિ ઉત્પન્ન કરી. તેથી, ધ્વનિ મૂળ રૂપે આધ્યાત્મિક છે, અને ધ્વનિ દ્વારા... ધ્વનિમાંથી આકાશ વિકસે છે; આકાશમાંથી, હવાનો વિકાસ થાય છે; હવાથી, અગ્નિનો વિકાસ થાય છે; અગ્નિમાંથી, પાણીનો વિકાસ; પાણીમાંથી, જમીનનો વિકાસ થાય છે.
એલન ગીન્સબર્ગ: ધ્વનિ એ સર્જનનું પ્રથમ તત્વ છે?
પ્રભુપાદ: હા, હા.
એલન ગીન્સબર્ગ: પરંપરાગત રીતે પ્રથમ ધ્વનિ શું હતી?
પ્રભુપાદ: વેદ કહે છે ૐ. હા. તો, ઓછામાં ઓછું, અમે તમારી બાઇબલમાંથી સમજી શકીએ કે, ભગવાન કહે છે, 'સર્જન થવા દો'. તો આ ધ્વનિ છે, અને સૃષ્ટિ થાય છે. ભગવાન અને તેમનો અવાજ અભિન્ન છે, સંપૂર્ણ છે. હું કહું છું 'શ્રીમાન ગીન્સબર્ગ', "આ ધ્વનિ અને હું, થોડા અલગ છીએ. પરંતુ ભગવાન તેમની શક્તિથી અલગ નથી.
690511 - એલન ગીન્સબર્ગ સાથે વાર્તાલાપ - કોલંબસ‎