GU/690514 ભાષણ - શ્રીલ પ્રભુપાદ કોલંબસમાં અમૃત બિંદુ બોલે છે

Revision as of 00:01, 21 December 2020 by Vanibot (talk | contribs) (Vanibot #0025: NectarDropsConnector - add new navigation bars (prev/next))
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આધ્યાત્મિક વિશ્વમાં કૃષ્ણ આનંદ માણનાર છે, અને બીજા બધા લોકો, તેઓ આનંદ લે છે. પૂર્વગામી અને પ્રબળ. ભગવાન પ્રભુત્વ ધરાવે છે, તેથી કોઈ મતભેદ નથી. ત્યાં તેઓ જાણે છે," ભગવાન પ્રભુત્વ છે. આપણે સેવા આપવી પડશે. "જ્યારે આ સેવાનું વલણ નબળુ પડે છે," કેમ નહીં ... કેમ કૃષ્ણને સેવા આપશો? કેમ નથી આપણું? "તે મૈયા છે. પછી તે ભૌતિક ઉર્જામાં નીચે પડે છે."
690511 - વાર્તાલાપ - કોલંબસ