GU/690514c ભાષણ - શ્રીલ પ્રભુપાદ અલાહાબાદ માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 07:04, 15 January 2021 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આધ્યાત્મિક જગતમાં કૃષ્ણ ભોક્તા છે, અને બીજા બધા લોકો, તેઓ આનંદ આપવા માટે છે. મુખ્ય અને સર્વાધિકારી. ભગવાન મુખ્ય છે, તો તેમાં કોઈ મતભેદ નથી. ત્યાં તેઓ જાણે છે, "ભગવાન સર્વાધિકારી છે. અમારે સેવા કરવી પડે." જ્યારે આ સેવાનું વલણ નબળુ પડે છે, "શા માટે... શા માટે કૃષ્ણની સેવા કરવી? આપણી કેમ નહીં?" તે માયા છે. પછી તે ભૌતિક શક્તિમાં પતન પામે છે."
690514 - એલન ગીન્સબર્ગ સાથે વાર્તાલાપ - કોલંબસ‎