GU/690521b ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ વૃંદાવન માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - New Vrindaban‎]]
[[Category:GU/અમૃત બિંદુ - New Vrindaban‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690521IN-NEW_VRINDAVAN_ND_02.mp3</mp3player>|"તેથી વૈદિક સાહિત્ય, વેદનો અર્થ, જ્યારે એવું કહેવામાં આવે છે કે" આ જીવનમાં તમે પદાર્થ પ્રાપ્ત કરી શકો છો, "તે પદાર્થનો અર્થ કૃષ્ણ ચેતના છે. અન્યથા, પદાર્થ લેવાનો અર્થ કરોડપતિ અથવા લાખો ડોલર છે, તે પણ અર્થ છે, પરંતુ તે અનિત્યમ છે. તે પદાર્થ તમારા દ્વારા વહન કરવામાં આવશે નહીં. તમે અહીં તમારી માતાના ગર્ભમાંથી ખાલી હાથે આવ્યા છો, અને જ્યારે તમે આ સ્થળ છોડશો, ત્યારે તમે પણ ખાલી હાથે જશો. એટલું નહીં કે તમે લાખો ડોલર કમાવ્યા છે, શ્રી રોકફેલર અથવા ફોર્ડ, તમે આ વહન કરી શકો છો. ના. રોકફેલર સેન્ટર ત્યાં રહેશે, જ્યાં છે. તમારે ખાલી હાથે જવું પડશે."|Vanisource:690521 - Lecture Initiation - New Vrindaban, USA|690521 - ભાષણ વ્યાખ્યાન દીક્ષા - ન્યૂ વૃંદાવન, યુ.એસ.એ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690521 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ વૃંદાવન માં અમૃત બિંદુ બોલે છે|690521|GU/690522 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ વૃંદાવનમાં અમૃત બિંદુ બોલે છે|690522}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690521IN-NEW_VRINDAVAN_ND_02.mp3</mp3player>|"તો વૈદિક સાહિત્ય, વેદનો અર્થ, જ્યારે તેને કહેવામાં આવ્યું છે અર્થદમ, "આ જીવનમાં તમે વસ્તુ પ્રાપ્ત કરી શકો છો," તે વસ્તુ મતલબ કૃષ્ણ ભાવનામૃત. અન્યથા, વસ્તુ તરીકે તેને લઈ શકાય છે કરોડપતિ અથવા લાખો ડોલર તરીકે, તે પણ અર્થ છે, પરંતુ અનિત્યમ. તે અનિત્યમ છે. તે વસ્તુ તમે લઈ નહીં જઈ શકો. તમે અહીં તમારી માતાના ગર્ભમાંથી ખાલી હાથે આવ્યા છો, અને જ્યારે તમે આ સ્થળ છોડશો, ત્યારે પણ તમે ખાલી હાથે જશો. એવું નહીં કે તમે લાખો ડોલર કમાવ્યા છે, શ્રીમાન રોકફેલર અથવા ફોર્ડ, તમે તેને લઈ જઈ શકશો. ના. રોકફેલર સેન્ટર ત્યાં રહેશે, જ્યાં તે છે. તમારે ખાલી હાથે જવું પડશે."|Vanisource:690521 - Lecture Initiation - New Vrindaban, USA|690521 - ભાષણ દીક્ષા - ન્યુ વૃંદાવન, યુએસએ}}

Latest revision as of 10:55, 28 July 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો વૈદિક સાહિત્ય, વેદનો અર્થ, જ્યારે તેને કહેવામાં આવ્યું છે અર્થદમ, "આ જીવનમાં તમે વસ્તુ પ્રાપ્ત કરી શકો છો," તે વસ્તુ મતલબ કૃષ્ણ ભાવનામૃત. અન્યથા, વસ્તુ તરીકે તેને લઈ શકાય છે કરોડપતિ અથવા લાખો ડોલર તરીકે, તે પણ અર્થ છે, પરંતુ અનિત્યમ. તે અનિત્યમ છે. તે વસ્તુ તમે લઈ નહીં જઈ શકો. તમે અહીં તમારી માતાના ગર્ભમાંથી ખાલી હાથે આવ્યા છો, અને જ્યારે તમે આ સ્થળ છોડશો, ત્યારે પણ તમે ખાલી હાથે જ જશો. એવું નહીં કે તમે લાખો ડોલર કમાવ્યા છે, શ્રીમાન રોકફેલર અથવા ફોર્ડ, તમે તેને લઈ જઈ શકશો. ના. રોકફેલર સેન્ટર ત્યાં જ રહેશે, જ્યાં તે છે. તમારે ખાલી હાથે જવું પડશે."
690521 - ભાષણ દીક્ષા - ન્યુ વૃંદાવન, યુએસએ