GU/690604 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ વૃંદાવન માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - New Vrindaban‎]]
[[Category:GU/અમૃત બિંદુ - New Vrindaban‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690604IN-NEW_VRINDAVAN_ND_01.mp3</mp3player>|"તે ખૂબ જ શંકાસ્પદ છે કે શું આ શરીર મારું છે, કારણ કે મને આ શરીર મારા પિતા અને માતા પાસેથી મળ્યો છે. તેથી તે મારા પિતા અને માતાનું હોઈ શકે. અથવા જો હું ગુલામ છું, તો તે મારા માલિકનું હોઈ શકે. અથવા ભલે હું ગુલામ નથી, કેમ કે હું કોઈ રાજ્યનો છું, આ શરીર રાજ્યનું છે. તરત જ જો રાજ્ય બોલાવે, "ચાલ તો ચાલો. તમે વિયેટનામમાં તમારા શરીરને બલિદાન આપો, "ઓહ, તમારે તે કરવું પડશે. તેથી આ રીતે, જો તમે વિશ્લેષણાત્મક રીતે અભ્યાસ કરો છો, તો તમે જોશો કે શરીર તમારું નથી. તો પછી તમારે સંતોષ માટે આટલું નિષ્ઠુર કેમ હોવું જોઈએ? ફક્ત સમજવાનો પ્રયત્ન કરો. મને તમારા શરીરની ઇન્દ્રિયો સંતોષવામાં રસ નથી; મને મારા શરીરની ઇન્દ્રિયો સંતોષવામાં રસ છે. પણ જો આ શરીર મારું નથી, તો પછી આપણે સંવેદનાને સંતોષવામાં આટલા નિષ્ણાંત કેમ રહેવું જોઈએ?"|Vanisource:690604 - Lecture Initiation and Wedding - New Vrindaban, USA|690604 - ભાષણ દીક્ષા અને લગ્ન - ન્યૂ વૃંદાવન, યુ.એસ.એ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690525 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ વૃંદાવન માં અમૃત બિંદુ બોલે છે|690525|GU/690604b ભાષણ - શ્રીલ પ્રભુપાદ ન્યુ વૃંદાવન માં અમૃત બિંદુ બોલે છે|690604b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690604IN-NEW_VRINDAVAN_ND_01.mp3</mp3player>|"તે ખૂબ જ શંકાસ્પદ છે કે કારણ કે મને આ શરીર મારા પિતા અને માતા પાસેથી મળ્યું છે તો શું આ શરીર મારું જ છે. તો તે મારા પિતા અને માતાનું હોઈ શકે. અથવા જો હું નોકર હોઉં, તો તે મારા સ્વામીનું હોઈ શકે. અથવા ભલે હું નોકર ના હોઉં, કારણ કે હું કોઈ રાજ્યનો છું, આ શરીર રાજ્યનું છે. તરત જ જો રાજ્ય બોલાવે, "ચાલો. તમે વિયેતનામમાં તમારા શરીરનું બલિદાન આપો," ઓહ, તમારે તે કરવું પડશે. તો આ રીતે, જો તમે વિશ્લેષણાત્મક રીતે અભ્યાસ કરો છો, તો તમે જોશો કે શરીર તમારું નથી. તો પછી તમારે સંતુષ્ટિ માટે આટલું આતુર કેમ હોવું જોઈએ? જરા સમજવાનો પ્રયત્ન કરો. મને તમારા શરીરની ઇન્દ્રિયો સંતોષવામાં રસ નથી; મને મારા શરીરની ઇન્દ્રિયો સંતોષવામાં રસ છે. પણ જો આ શરીર મારું નથી, તો પછી આપણે ઇન્દ્રિયોને સંતોષવામાં આટલા નિષ્ણાંત કેમ બનવું જોઈએ?"|Vanisource:690604 - Lecture Initiation and Wedding - New Vrindaban, USA|690604 - ભાષણ દીક્ષા અને લગ્ન - ન્યુ વૃંદાવન, અમેરિકા}}

Latest revision as of 12:17, 3 August 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તે ખૂબ જ શંકાસ્પદ છે કે કારણ કે મને આ શરીર મારા પિતા અને માતા પાસેથી મળ્યું છે તો શું આ શરીર મારું જ છે. તો તે મારા પિતા અને માતાનું હોઈ શકે. અથવા જો હું નોકર હોઉં, તો તે મારા સ્વામીનું હોઈ શકે. અથવા ભલે હું નોકર ના હોઉં, કારણ કે હું કોઈ રાજ્યનો છું, આ શરીર રાજ્યનું છે. તરત જ જો રાજ્ય બોલાવે, "ચાલો. તમે વિયેતનામમાં તમારા શરીરનું બલિદાન આપો," ઓહ, તમારે તે કરવું પડશે. તો આ રીતે, જો તમે વિશ્લેષણાત્મક રીતે અભ્યાસ કરો છો, તો તમે જોશો કે શરીર તમારું નથી. તો પછી તમારે સંતુષ્ટિ માટે આટલું આતુર કેમ હોવું જોઈએ? જરા સમજવાનો પ્રયત્ન કરો. મને તમારા શરીરની ઇન્દ્રિયો સંતોષવામાં રસ નથી; મને મારા શરીરની ઇન્દ્રિયો સંતોષવામાં રસ છે. પણ જો આ શરીર મારું નથી, તો પછી આપણે ઇન્દ્રિયોને સંતોષવામાં આટલા નિષ્ણાંત કેમ બનવું જોઈએ?"
690604 - ભાષણ દીક્ષા અને લગ્ન - ન્યુ વૃંદાવન, અમેરિકા