GU/690916b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લંડન માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૬૯‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લંડન‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લંડન‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690916LE-LONDON_ND_02.mp3</mp3player>|"સુખ એટલે કોઈ પણ શરત વિના અમર્યાદિત, અનિયંત્રિત સુખ. તે જ વાસ્તવિક સુખ છે. જો પ્રતિબંધ હોય, જો શરત હોય તો ... અહીંની જેમ, જો હું કોઈ ભોજનાલય જઉં છું, તો શરત એ છે કે તમે સૌ પ્રથમ પગાર કરો, પછી તમે કંઈક આનંદ કરો છો. તેવી જ રીતે, જો મારે એક સરસ બગલૉ, એક સરસ મકાન, સૌ પ્રથમ ઘણા બધા ડોલર, ઘણા પાઉન્ડ ચૂકવવા અને પછી આનંદ માણવો હોય. શરત છે.પણ બ્રહ્મ-સૌખ્યામમાં એવી કોઈ સ્થિતિ નથી. જો તમે ખાલી, જો તમે તે મંચ સંપર્ક કરી શકો, તો ... તે અર્થ છે, રામા. ઇતિ રામા-પદેનસૌ પરમ બ્રહ્મ ઇત્ય અભિધ્યાયતે([[Vanisource:CC Madhya 9.29|ચૈ.ચ માધ્ય ૯.૨૯]]). રામા. રામા એટલે રમણ. રામા. પરમ પુરષોતમ ભગવાનની સર્વોચ્ચ વ્યક્તિત્વ, ભગવાન રામ. જો તમે તેની સાથે જોડાતા હો તો, રામ અથવા કૃષ્ણ અથવા વિષ્ણુ, નારાયણ ... નારાયણ પાર  અવ્યક્ત. તે ગુણાતીત છે. તેથી કેટલાક કેવી રીતે અથવા અન્ય, જો તમે તેની સાથે જોડાણ કરો છો, જો તમે તે પદ પર ઉન્નતિ પામશો, તો તમને અનંત, અમર્યાદિત સુખ મળે છે."|Vanisource:690916 - Lecture - London|690916 - ભાષણ - લંડન‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/690916 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લંડન માં અમૃત બિંદુ બોલે છે|690916|GU/690917 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લંડનમાં અમૃત બિંદુ બોલે છે|690917}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/690916LE-LONDON_ND_02.mp3</mp3player>|"સુખ એટલે કોઈ પણ શરત વિના અમર્યાદિત, અનિયંત્રિત સુખ. તે જ વાસ્તવિક સુખ છે. જો પ્રતિબંધ હોય, જો શરત હોય તો... જેમ કે અહીં, જો હું કોઈ ભોજનાલયમાં જઉં છું, શરત એ હોય છે કે તમે સૌ પ્રથમ મૂલ્ય ચૂકવો, પછી તમે કંઈક આનંદ કરો. તો તેવી જ રીતે, જો મારે એક સરસ એપાર્ટમેન્ટ, એક સરસ મકાનનો આનંદ લેવો હોય, સૌ પ્રથમ ઘણા બધા ડોલર, ઘણા પાઉન્ડ ચૂકવો અને પછી આનંદ માણો. શરત છે. પણ બ્રહ્મ-સૌખ્યમમાં એવી કોઈ શરત નથી. જો તમે ફક્ત, જો તમે તે મંચ સુધી પહોંચી શકો, તો... તે અર્થ છે, રામ. ઇતિ રામ-પદેનાસૌ પરમ બ્રહ્મ ઈતિ અભિધીયતે ([[Vanisource:CC Madhya 9.29|ચૈ.ચ મધ્ય ૯.૨૯]]). રામ. રામ એટલે રમણ. રામ. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, રામ. જો તમે તેમનો સંગ કરો, રામ અથવા કૃષ્ણ અથવા વિષ્ણુ, નારાયણ... નારાયણ પરા અવ્યક્તાત. તેઓ દિવ્ય છે. તો એક યા બીજી રીતે જો તમે તેમનો સંગ કરો, જો તમે તે પદ પર ઉન્નતિ પામો છો, તો તમને અનંત, અમર્યાદિત સુખ મળે છે."|Vanisource:690916 - Lecture - London|690916 - ભાષણ - લંડન‎}}

Latest revision as of 10:21, 18 October 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"સુખ એટલે કોઈ પણ શરત વિના અમર્યાદિત, અનિયંત્રિત સુખ. તે જ વાસ્તવિક સુખ છે. જો પ્રતિબંધ હોય, જો શરત હોય તો... જેમ કે અહીં, જો હું કોઈ ભોજનાલયમાં જઉં છું, શરત એ હોય છે કે તમે સૌ પ્રથમ મૂલ્ય ચૂકવો, પછી તમે કંઈક આનંદ કરો. તો તેવી જ રીતે, જો મારે એક સરસ એપાર્ટમેન્ટ, એક સરસ મકાનનો આનંદ લેવો હોય, સૌ પ્રથમ ઘણા બધા ડોલર, ઘણા પાઉન્ડ ચૂકવો અને પછી આનંદ માણો. શરત છે. પણ બ્રહ્મ-સૌખ્યમમાં એવી કોઈ શરત નથી. જો તમે ફક્ત, જો તમે તે મંચ સુધી પહોંચી શકો, તો... તે અર્થ છે, રામ. ઇતિ રામ-પદેનાસૌ પરમ બ્રહ્મ ઈતિ અભિધીયતે (ચૈ.ચ મધ્ય ૯.૨૯). રામ. રામ એટલે રમણ. રામ. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, રામ. જો તમે તેમનો સંગ કરો, રામ અથવા કૃષ્ણ અથવા વિષ્ણુ, નારાયણ... નારાયણ પરા અવ્યક્તાત. તેઓ દિવ્ય છે. તો એક યા બીજી રીતે જો તમે તેમનો સંગ કરો, જો તમે તે પદ પર ઉન્નતિ પામો છો, તો તમને અનંત, અમર્યાદિત સુખ મળે છે."
690916 - ભાષણ - લંડન‎