GU/690916 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લંડન માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ભગવાન કૃષ્ણે કહ્યું છે કે, જે ફક્ત કર્તવ્ય માટે કામ કરે છે, ફળનો ભોગ કરવા માટે નહીં, જ્યારે તે શક્ય હોય... હવે, જો તમે પારિવારિક માણસ છો, તો તમારે તમારા પરિવારના પાલન માટે કામ કરવું પડશે; તેથી તમારે તમારા કર્મોના ફળોનો આનંદ માણવો પડશે. તો તે ફક્ત તે જ વ્યક્તિ માટે શક્ય છે જે ભગવાનની સેવામાં સંપૂર્ણ સમર્પિત હોય. તો ઋષભદેવ ભલામણ કરે છે કે મનુષ્ય જીવન વિશેષ કરીને તપસ્યા માટે છે, નિયમનકારી સિદ્ધાંતો માટે છે, મનગઢંત રીતે કાંઈ કરવા માટે નહીં. ખૂબ જ નિયંત્રિત જીવન, તે મનુષ્ય જીવન છે."
690916 - ભાષણ - લંડન‎