GU/691222b ભાષણ - શ્રીલ પ્રભુપાદ બોસ્ટન માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 11:07, 18 October 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"સફળ જીવન એટલે આપણી ચેતનાને કૃષ્ણ ભાવનામૃતમાં પરિવર્તિત કરવી. તે સફળતા છે. લબ્ધ્વા સુ-દુર્લભમ ઈદમ બહુ-સમ્ભવાંતે. આ મનુષ્ય જીવન, મનુષ્યમ, આપણને ઘણા, ઘણા જન્મો, પછી મળ્યું છે. તેથી શાસ્ત્ર કહે છે તૂર્ણમ યતેત. હું ખૂબ પ્રસન્ન છું. તમે બધા યુવાન છોકરાઓ અને છોકરીઓ, તમે ભાગ્યશાળી છો. હું તમને છેતરતો નથી. ખરેખર તમે ભાગ્યશાળી છો. તમે યોગ્ય સ્થળે આવ્યા છો, જ્યાં તમે કૃષ્ણ ભાવનામૃત શીખી શકો છો. આ જીવનનું સૌથી મોટું વરદાન છે."
691222 - ભાષણ શ્રી.ભા. ૦૨.૦૧.૦૧-૫- બોસ્ટન‎