GU/700426 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 15:12, 18 October 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"મુખ-બાહુરુ-પાદ-જા:.જેમ આપણને આ દેહમાં અલગ અલગ ભાગો હોય છે - આ મુખ, ભુજા, પેટ અને પગ - તેવી જ રીતે, કૃષ્ણનો આ વિશાળ દેહ, વિરાટ-પુરુષ, તેમનું મુખ છે આ બ્રાહ્મણો, તેમની ભુજાઓ છે ક્ષત્રિયો, તેમનું પેટ છે વૈશ્યો, અને પગ છે શૂદ્ર. અથવા બ્રહ્મચારી, ગૃહસ્થ, વાનપ્રસ્થ, સંન્યાસ. તો તેમના પૂર્ણ ભગવાનના દેહના અંગોમાં વિવિધ સ્થાન છે. તો જો તમે તે સ્થાનમાં રહીને તે મુજબ કાર્ય કરશો, સગવડનો ઉપયોગ કરશો, તો તમે પૂર્ણ છો."
700426 - ભાષણ ઈશોપનિષદ આહ્વાન અવતરણ - લોસ એંજલિસ