GU/700429 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જેમ કે આપણા સાધારણ જીવનમાં,બધી જગ્યાએ આપણા પાસે કોઈ મુખ્ય માણસ,નેતા,હોય છે,જેમ કે તમે મને તમારા નેતાના રૂપમાં સ્વીકારી લિધો છે.તેમજ,નેતાઓના નેતા,નેતાઓના નેતા,જાઓ,જાઓ,તેમ શોધ કરતા જાઓ;જ્યારે તમે કૃષ્ણ પાસે આવશો,તે બધાના નેતા/નાયક છે.તે કૃષ્ણ છે.બસ.ઈશ્વર: પરમ: કૃષ્ણ(Bs. 5.1).બધા બ્રહ્મ છે,ભગવાન,જે પણ તમે કહો,ઈશ્વર:-પણ કોઈ પણ પરમ: નથી.પરમ એટલે કે 'સર્વોપરી'છે.હું આ સંસ્થાનો નિયંત્રક હોવી શકું છું;રાષ્ટ્રપતિ આ દેશનો નિયંત્રક હોઈ શકે છે;પણ કોઈ પણ એવો દાવો નથી કરી શકતો કે,'હું સર્વોપરી નિયંત્રણ કરનાર છું'.તે સંભવ નથી.તે કૃષ્ણ માટે જ છે.તે પદવી કૃષ્ણ માટે છે."
700429 - ભાષણ ISO and Initiations - લોસ એંજલિસ