GU/700505b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કૃષ્ણ ભગવદ્ ગીતામાં પણ સમજાવે છે:
    યત કરોષિ યત જુહોશી
    યદ અશનાસી યત તપસ્યસિ
    કુરુસ્વ તત મત-અર્પણમ 
(BG 9.27)

કૃષ્ણ....કર્મિયો,તે કાર્ય કરે છે.પણ કૃષ્ણ કહે છે કે,'ઠીક છે,તમે કરો.'યત કરોષિ:'જે પણ તમે કરો છો,તમે તેને માત્ર મારા માટે કરો,અને તેનો પરિણામ મને આપી દો'.તે કૃષ્ણ ભાવનામૃત છે.તમે કાર્ય કરિ શકો છો.તમારા પાસે મોટી ફેક્ટરી હોય શકે છે,કામ કરવું - પણ પરિણામ કૃષ્ણને આપો.ત્યારે તમારું,તે ફેક્ટરી ચલાવવું પણ એટલું જ સારું છે જેટલું અમે અહીં મંદિર ચલાવે છીએ,કારણ કે અંતમાં તે લાભ કૃષ્ણ માટે જાય છે.અમે કેમ આ મંદિર માટે કાર્ય કરિ રહ્યા છે,અમારી શક્તિનો પ્રયોગ કરિ રહ્યા છે?કૃષ્ણ માટે.તો કોઈ પણ કાર્ય-ક્ષેત્ર,જો તમે કૃષ્ણ માટે ઉપયોગ કરશો,તેની જરૂરત છે.તે રીતે તમે કરિ શકો છો.જિજીવિશેચ શતં સમઃ(ISO 2).નહીંતર,તમે બદ્ધ થઇ જાશો;તમે જવાબદાર હશો.કારણ કે જ્યારે તમે ઇરાદાપૂર્વક કે ગેર-ઇરાદાપૂર્વક રીતે કાર્ય કરશો,આપણે કેટલા બધા પાપ કર્યો કરિ રહ્યા છીએ."

700505 - ભાષણ ISO 03 - લોસ એંજલિસ