GU/700507b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 05:23, 25 October 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ધર્મસ્ય તત્ત્વમ નિહિતમ ગુહાયામ. ધાર્મિક પદ્ધતિનું રહસ્ય એક ગુફામાં કે હૃદયમાં રહેલું છે. તો કેવી રીતે તેનો સાક્ષાત્કાર કરવો? મહાજનો યેન ગતઃ સ પંથા (ચૈ.ચ. મધ્ય ૧૭.૧૮૬). તમારે મહાન વ્યક્તિઓનું અનુસરણ કરવું પડે. તેથી આપણે ભગવાન કૃષ્ણ કે ભગવાન ચૈતન્યનું અનુસરણ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તે સિદ્ધિ છે. તમારે વેદોથી સાબિતી લેવી પડે. તમારે ઉપદેશનું પાલન કરવું પડે. સફળતા નિશ્ચિત છે. બસ એટલું જ."
700507 - ભાષણ ઈશોપનિષદ ૫ - લોસ એંજલિસ