GU/700510 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦‎]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
[[Category:GU/અમૃત બિંદુ - લોસ એંજલિસ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/700510IP-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"આપણે આ બ્રહ્માંડમાં જે પણ જોવે છીએ,ભૌતિક જગતના અંદર અને આધ્યાત્મિક જગતમાં,આધ્યાત્મિક જગત કૃષ્ણના અંતરંગ શક્તિનો વિસ્તાર છે,અને આ ભૌતિક જગત કૃષ્ણના બહિરંગ શક્તિનો વિસ્તાર છે,અને આપણે જીવો,આપણે તટસ્થ શક્તિનો વિસ્તાર છે.તો ત્રણ શક્તિઓ.તેમના પાસે વિવિધ શક્તિઓ છે.આ બધા વિવિધ શક્તિઓ ત્રણ વિભાગમાં વિભાજીત છે:અંતરંગા શક્તિ,બહિરંગા શક્તિ,તટસ્થ શક્તિ.અંતરંગા શક્તિ એટલે કે આંતરિક શક્તિ;બહિરંગા શક્તિ એટલે કે બાહ્ય શક્તિ;અને તટસ્થ શક્તિ એટલે કે આ જીવો.આપણે શક્તિ છીએ.આપણે શક્તિ છીએ."|Vanisource:700510 - Lecture ISO 07 - Los Angeles|700510 - ભાષણ ISO 07 - લોસ એંજલિસ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/700509 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|700509|GU/700510b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે|700510b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/700510IP-LOS_ANGELES_ND_01.mp3</mp3player>|"આપણે જે કઈ પણ આ બ્રહ્માંડમાં જોઈએ છીએ, ભૌતિક જગત અને આધ્યાત્મિક જગતમાં, આધ્યાત્મિક જગત કૃષ્ણની અંતરંગ શક્તિનો વિસ્તાર છે, અને આ ભૌતિક જગત કૃષ્ણની બહિરંગ શક્તિનો વિસ્તાર છે, અને આપણે જીવો, આપણે તટસ્થ શક્તિના વિસ્તાર છીએ. તો ત્રણ શક્તિઓ. તેમની પાસે વિવિધ શક્તિઓ છે. આ બધી વિવિધ શક્તિઓ ત્રણ ભાગમાં વિભાજીત છે: અંતરંગ-શક્તિ, બહિરંગ-શક્તિ, તટસ્થ-શક્તિ. અંતરંગ શક્તિ એટલે આંતરિક શક્તિ; બહિરંગ શક્તિ એટલે બાહ્ય શક્તિ; અને તટસ્થ શક્તિ એટલે આ જીવો. આપણે શક્તિ છીએ. આપણે શક્તિ છીએ."|Vanisource:700510 - Lecture ISO 07 - Los Angeles|700510 - ભાષણ ઈશોપનિષદ ૭ - લોસ એંજલિસ}}

Latest revision as of 05:33, 25 October 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આપણે જે કઈ પણ આ બ્રહ્માંડમાં જોઈએ છીએ, ભૌતિક જગત અને આધ્યાત્મિક જગતમાં, આધ્યાત્મિક જગત કૃષ્ણની અંતરંગ શક્તિનો વિસ્તાર છે, અને આ ભૌતિક જગત કૃષ્ણની બહિરંગ શક્તિનો વિસ્તાર છે, અને આપણે જીવો, આપણે તટસ્થ શક્તિના વિસ્તાર છીએ. તો ત્રણ શક્તિઓ. તેમની પાસે વિવિધ શક્તિઓ છે. આ બધી વિવિધ શક્તિઓ ત્રણ ભાગમાં વિભાજીત છે: અંતરંગ-શક્તિ, બહિરંગ-શક્તિ, તટસ્થ-શક્તિ. અંતરંગ શક્તિ એટલે આંતરિક શક્તિ; બહિરંગ શક્તિ એટલે બાહ્ય શક્તિ; અને તટસ્થ શક્તિ એટલે આ જીવો. આપણે શક્તિ છીએ. આપણે શક્તિ છીએ."
700510 - ભાષણ ઈશોપનિષદ ૭ - લોસ એંજલિસ