GU/700512c ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો આપણને આ કૃષ્ણ ભાવનામૃતને ખૂબજ ગંભીરતાથી અમલ કરવો જોઈએ - વિચલિત થયા વગર,ખૂબજ ગંભીરતા થી.આપણને લાપરવાહ નહિ હોવું જોઈએ,તે આ કોઈ ફેશન છે કે કોઈ વસ્તુ આપણા ઉપર થોપી દેવામાં આવેલું છે.નહિ.તે સૌથી મુખ્ય ફરજ છે.માનવ જીવન માત્ર કૃષ્ણ ભાવનામૃતનો વિકાસ કરવા માટે છે.તેનો બીજો કોઈ ધંધો નથી.પણ દુર્ભાગ્યવશ,આપણે એટલા બધા કાર્યક્રમોની રચના કરિ છે કે,આપણે કૃષ્ણ ભાવનામૃતને ભૂલી ગયા છે.તેને માયા કહેવાય છે."
700512 - ભાષણ ISO 08 - લોસ એંજલિસ