GU/700512c ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"તો આપણે આ કૃષ્ણ ભાવનામૃતનો ખૂબજ ગંભીરતાથી અમલ કરવો જોઈએ - વિચલિત થયા વગર, ખૂબજ ગંભીરતાથી. આપણે લાપરવાહ ન થવું જોઈએ, કે આ કોઈ ફેશન છે કે કોઈ વસ્તુ આપણા ઉપર થોપી દેવામાં આવેલી છે. ના. તે સૌથી મુખ્ય કાર્ય છે. માનવ જીવન માત્ર કૃષ્ણ ભાવનામૃતનો વિકાસ કરવા માટે જ છે. તેનું બીજું કોઈ કાર્ય નથી. પણ દુર્ભાગ્યવશ, આપણે એટલા બધા કાર્યક્રમોની રચના કરી છે કે જેથી આપણે કૃષ્ણ ભાવનામૃતને ભૂલી જઈએ. તેને માયા કહેવાય છે." |
700512 - ભાષણ ઈશોપનિષદ ૮ - લોસ એંજલિસ |