GU/700622 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો કૃષ્ણને તે કુટુહૂલ-વાળા આંખોથી જોવાનો પ્રયત્ન કરો-'કૃષ્ણ ક્યાં છે?અહીં...કૃષ્ણ તમારા હૃદયના અંદર છે.ઈશ્વર: સર્વ ભૂતાનામ(BG 18.61).તે અણુના અંદર છે.તે બધી જગ્યાએ છે.તો સેવા દ્વારા,આપણે તેનો સાક્ષાત્કાર કરી શકીયે છીએ.અતઃ શ્રી કૃષ્ણ નામાદિ ન ભાવેદ ગ્રાહ્યમ ઇન્દ્રિયૈઃ(CC Madhya 17.136) .જો તમને કૃષ્ણને જોવું છે,કૃષ્ણને અડવું છે,આપણા આ ભૌતિક ઇન્દ્રિયો દ્વારા,તે સંભવ નથી.આ ઇન્દ્રિયોને શુદ્ધ કરવું પડે છે.તે કેવી રીતે શુદ્ધ થાય છે?સેવોન્મુખે હી જિહવાદો:સેવા દ્વારા.અને ક્યાંથી આ સેવા શરુ થાય છે?સેવા શરુ થાય છે જિહવાદો,જિહવાથી.તે સેવા જિહવાથી પ્રારંભ થાય છે.તમે જાપ કરો.તેથી અમે તમને માળા આપીયે છીએ જાપ કરવા માટે.તે સેવાનો પ્રારંભ છે:જાપ કરવું.જો તમે જાપ કરશો,ત્યારે સ્વયં એવું સ્ફુરતી અદ:.કૃષ્ણના નામ સાંભળીને,તમે કૃષ્ણનો રૂપ સમજશો,તમે કૃષ્ણનો ગન સમજશો,તમે કૃષ્ણના લીલાઓ સમજશો,તેમના સર્વ-સામર્થ્યને.બધું તમને પ્રકાશિત થાશે."
700622 - ભાષણ Initiation - લોસ એંજલિસ