GU/700702b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જો તમે કૃષ્ણ ભાવનામૃતને પકડીને રાખશો,તેમાં કોઈ પણ રાજ નથી,કોઈ પણ કાપત્ય નથી,કોઈ પણ મુત્સદ્દીની વાત નથી.એક જ વાત,કૃષ્ણ:હરે કૃષ્ણ,હરે કૃષ્ણ,કૃષ્ણ કૃષ્ણ,હરે હરે/હરે રામ,હરે રામ...તે તમને સંતુષ્ટ બનાવશે.યયાત્મા સુપ્રસીદતિ.જો તમને વાસ્તવમાં સુખ જોવે છે,ત્યારે તમે આ કૃષ્ણ ભાવનામૃતના વિષયોને પકડીને રાખો.બીજી કોઈ પણ વાત નહિ લાવો.ત્યારે તે બની જાશે ગૃહેશું ગૃહ-મેઘીનામ અપશ્યંતામ આત્મ-તત્ત્વં(SB 2.1.2).તો વિશેષ કરીને હું મારા સંન્યાસી શિષ્યોને કહું છું,જે બહાર જઈ રહ્યા છે મહાન ઉદ્દેશ્ય સાથે.કૃપા કરીને આ સિદ્ધાંતને પકડીને રાખો - એક - કૃષ્ણ.તમને લાભ થાશે,અને જે વ્યક્તિઓ સાથે તમે વાત કરશો,તેમને લાભ મળશે,દુનિયાને લાભ મળશે.તો તમારા પાસે મહાન જવાબદારી છે.ગૃહમેધિના વાતોમાં બદલીને તેને તોડી ન નાખો.તે મારો અનુરોધ/મારી વિનંતી છે."
700702 - ભાષણ SB 02.01.01-4 - Partial Recording - લોસ એંજલિસ