GU/700705b ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 09:38, 25 October 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"કૃપા કરીને આ વાત સમજવાનો પ્રયત્ન કરો કે બધા સેવક છે. તમારા રાષ્ટ્રપતિ પણ દેશના સેવક છે. તો કોઈ પણ વ્યક્તિ એમ ન કહી શકે કે, 'હું કોઈનો પણ સેવક નથી'. તે સેવક છે, પણ વાસ્તવમાં તે નથી જાણતો કે તે પરમ ભગવાનનો સેવક છે. તે તેની અજ્ઞાનતા છે. આપણે બસ આ અજ્ઞાનને નાબૂદ કરીએ છીએ, કે 'તમે સેવક છો, પણ તમે કબૂલ કરો કે તમે ભગવાનના સેવક છો. તે તમારા જીવનને સફળ બનાવશે'. બસ એટલું જ. તેથી હું કહું છું કે અસંખ્ય અનુયાયીઓ હોય છે. અમુક કબૂલ કરે છે, અને અમુક કબૂલ નથી કરતા. તે મુશ્કેલી છે. પણ જો કોઈ મારી પાસે આવશે, હું તેને કબૂલ કરાવીને રહીશ. હા."
700705 - ભાષણ રથયાત્રા ઉત્સવ અને પત્રકાર પરિષદ - સાન ફ્રાન્સિસ્કો‎