GU/700720 ભાષણ - શ્રીલ પ્રભુપાદ લોસ એંજલિસ માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 09:49, 25 October 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો, આ અત્યારે સંન્યાસની ઔપચારિક સ્વીકૃતિ છે, પરંતુ વાસ્તવિક સંન્યાસનો હેતુ ત્યારે જ પૂર્ણ થશે જ્યારે તમે વિશ્વના લોકોને નૃત્ય માટે પ્રેરિત કરી શકશો... તે વાસ્તવિક સંન્યાસ છે. આ ઔપચારિક વસ્ત્ર સંન્યાસ નથી. વાસ્તવિક સંન્યાસ ત્યારે છે જ્યારે તમે અન્ય લોકોને કૃષ્ણ ભાવનાભાવિત બનવા પ્રેરી શકો અને તેઓ કૃષ્ણ ભાવનામૃતમાં નૃત્ય કરે. જો તમે એક માણસને કૃષ્ણ ભાવનાભાવિત બનાવી શકો, તો તમે ભગવદ ધામ પાછા જાઓ છો, સુનિશ્ચિત. તે સંન્યાસનો વાસ્તવિક હેતુ છે."
700720 - ભાષણ દીક્ષા સંન્યાસ - લોસ એંજલિસ