GU/701106 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦‎]]
[[Category:GU/અમૃત બિંદુ - મુંબઈ‎]]
[[Category:GU/અમૃત બિંદુ - મુંબઈ‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/701106SB-BOMBAY_ND_01.mp3</mp3player>|"તો આપણે શાસ્ત્રોથી સાંભળીયે છીએ.તમે માની નથી શકતા,પણ અમે વ્યવહારિક રીતે જોઈ શકે છે કે જે વ્યક્તિએ હત્યા કરી છે,તેને ફાંસી આપવામાં આવે છે.તેમાં કોઈ સંદેહ નથી.'જીવન માટે જીવન'.તો કેવી રીતે આ મૂર્ખ લોકો ખૂબજ,મારા કહેવાનો અર્થ છે કે,સાહસથી પશુઓની હત્યા કરે છે?જો તે તથ્ય છે કે તમારા રાષ્ટ્ર નિયમોમાં પણ કે ' જીવન માટે જીવન',હું કેવી રીતે સાહસ કરી શકું છું કે હત્યા કરવા માટે કે બીજા પશુને મારવા માટે?તમે જુઓ છો?અને આ સારાંશ છે.શાસ્ત્ર કહે છે કે તમને તે વ્યક્તિગત જીવ માટે પોતાના જીવનથી બદલો ચુકાવો પડે છે.તે માંસનો અર્થ છે,સંસ્કૃત શબ્દ માંસ.માંસ ખાદતી."|Vanisource:701106 - Lecture SB 06.01.06 - Bombay|701106 - ભાષણ SB 06.01.06 - મુંબઈ‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/701104 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે|701104|GU/701106b વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે|701106b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/701106SB-BOMBAY_ND_01.mp3</mp3player>|"તો આપણે શાસ્ત્રોથી સાંભળીએ છીએ. તમે કદાચ ન માનો, પણ આપણે વ્યાવહારિક રીતે જોઈ શકીએ છીએ કે જે વ્યક્તિએ હત્યા કરી છે, તેને ફાંસી આપવામાં આવે છે. તેમાં કોઈ સંદેહ નથી. 'જીવન માટે જીવન'. તો કેવી રીતે આ મૂર્ખ લોકો ખૂબજ, મારા કહેવાનો અર્થ છે કે, સાહસથી પશુઓની હત્યા કરે છે? જો તે હકીકત છે કે તમારા રાષ્ટ્રના નિયમોમાં પણ કે 'જીવન માટે જીવન', હું કેવી રીતે બીજા પશુને મારવા માટે સાહસ કરી શકું? તમે જોયું? અને આ નિષ્કર્ષ છે. શાસ્ત્ર કહે છે કે તમારે તે વ્યક્તિગત જીવ માટે પોતાના જીવનથી બદલો ચુકવવો પડે છે. તે માંસનો અર્થ છે, સંસ્કૃત શબ્દ માંસ. માંસ ખાદતી."|Vanisource:701106 - Lecture SB 06.01.06 - Bombay|701106 - ભાષણ શ્રી.ભા. ૬..- મુંબઈ‎}}

Latest revision as of 12:36, 25 October 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો આપણે શાસ્ત્રોથી સાંભળીએ છીએ. તમે કદાચ ન માનો, પણ આપણે વ્યાવહારિક રીતે જોઈ શકીએ છીએ કે જે વ્યક્તિએ હત્યા કરી છે, તેને ફાંસી આપવામાં આવે છે. તેમાં કોઈ સંદેહ નથી. 'જીવન માટે જીવન'. તો કેવી રીતે આ મૂર્ખ લોકો ખૂબજ, મારા કહેવાનો અર્થ છે કે, સાહસથી પશુઓની હત્યા કરે છે? જો તે હકીકત છે કે તમારા રાષ્ટ્રના નિયમોમાં પણ કે 'જીવન માટે જીવન', હું કેવી રીતે બીજા પશુને મારવા માટે સાહસ કરી શકું? તમે જોયું? અને આ નિષ્કર્ષ છે. શાસ્ત્ર કહે છે કે તમારે તે વ્યક્તિગત જીવ માટે પોતાના જીવનથી બદલો ચુકવવો પડે છે. તે માંસનો અર્થ છે, સંસ્કૃત શબ્દ માંસ. માંસ ખાદતી."
701106 - ભાષણ શ્રી.ભા. ૬.૧.૬ - મુંબઈ‎