GU/701104 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
" ભગવાન કૃષ્ણ વ્યક્તિગત રીતે કહે છે કે "તમે ફક્ત મને શરણાગત થાઓ." હજી સુધી કેટલાએ શરણાગતિ સ્વીકારી છે? ભગવાન કૃષ્ણ ભગવદ્દ ગીતામાં કહે છે કે "તમે બધુ છોડી દો અને મને શરણાગત થાઓ." (ભ.ગી. ૧૮.૬૬). તો કેટલાએ તે કર્યું છે? તો આ એક ધૂર્ત સવાલ છે, "જો બધા શરણાગત થશે, તો વિશ્વનું શું થશે?" પરંતુ તે ક્યારેય થશે નહીં. શરણાગત થવું ખૂબ જ મુશ્કેલ છે. તે વસ્તુને તે જાણતો નથી. (હિન્દી) દરેક વ્યક્તિ સાધુ બને એવી અપેક્ષા નથી. સાધુ બનવું એટલી સરળ વસ્તુ નથી, ખાસ કરીને આ પ્રકારનો શુદ્ધ સાધુ." |
701104 - વાર્તાલાપ - મુંબઈ |