GU/701110 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ઈશ્વર: સર્વં ભૂતાનામ હૃદ-દેશે'ર્જુન તિષ્ઠતિ(BG 18.61).તે બધાના હૃદયમાં સ્થિત છે.અંડાન્તર પરમાણુ ચયાંતર-સ્થં(બ્ર.સ.૫.૩૫).તે આ બ્રહ્માંડમાં છે,અને તે અણુમાં પણ છે.તે પરમાત્માનો સાક્ષાત્કાર છે.બધી જગ્યાએ,સર્વં-વ્યાપી.અખિલાત્મ ભૂતો.ગોલોક એવ નિવસતી(બ્ર.સ.૫.૩૭).ભલે તે તેમના ગોલોક-વૃંદાવન ધામમાં સ્થિત છે,તે બધી જગ્યાએ છે.તે પરમાત્માનો રૂપ છે.અને તે ગોલોક-વૃંદાવનની સ્તિથી ભગવાન છે."
701110 - ભાષણ SB 06.01.14 - મુંબઈ‎