GU/701211 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ઈન્દોર માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૦‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ઈન્દોર]]
[[Category:GU/અમૃત બિંદુ - ઈન્દોર]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/701211LE-INDORE_ND_01.mp3</mp3player>|"તો અમે ખૂબજ ચિંતિત છીએ ભગવાન કૃષ્ણના આ સંદેશનો પ્રચાર કરવા માટે,ભગવદ્-ગીતા.અમે ભગવદ્ ગીતાને યથારૂપ/તેના મૂળ રૂપે પ્રસ્તુત કરીયે છીએ,વગર કોઈ ખોટા તાત્પર્ય આપ્યા વિના.આપણે ભગવાનના શબ્દો ઉપર તાત્પર્ય નથી આપી શકતા.કારણ કે ધર્મ એટલે કે ભગવાનના શબ્દો.ધર્મમ તું સાક્ષાદ ભગવત-પ્રણીતમ([[Vanisource:SB 6.3.19|SB 6.3.19]]).ધર્મના સિદ્ધાંતો કોઈ પણ માનવ દ્વારા સૃજન નથી થઇ શકતા,જેમ કે કાનૂનને કોઈ પણ નાગરિક નથી બનાવી શકતો.કાનૂન/નિયમ સરકાર દ્વારા બનાવવામાં આવે છે.તે નિયમ/કાનૂન સ્વીકૃત છે.તે બાધ્ય છે.તેમજ,ધર્મ એટલે કે ભગવાનના શબ્દો."|Vanisource:701211 - Lecture - Speech to Their Highnesses - Indore|701211 - ભાષણ - Speech to Their Highnesses - ઈન્દોર}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/701115 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે|701115|GU/701212 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ઈન્દોર માં અમૃત બિંદુ બોલે છે|701212}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/701211LE-INDORE_ND_01.mp3</mp3player>|"તો આપણે ભગવાન કૃષ્ણના આ સંદેશ, ભગવદ્ ગીતા, નો પ્રચાર કરવા માટે ખૂબ જ આતુર છીએ. આપણે ભગવદ્ ગીતાને તેના મૂળ રૂપે પ્રસ્તુત કરીએ છીએ, કોઈ ખોટા તાત્પર્ય આપ્યા વિના. આપણે ભગવાનના શબ્દોનું અર્થઘટન ન કરી શકીએ. કારણ કે ધર્મ એટલે કે ભગવાનના શબ્દો. ધર્મમ તુ સાક્ષાદ ભગવત-પ્રણીતમ ([[Vanisource:SB 6.3.19|શ્રી.ભા. ૬..૧૯]]). ધર્મના સિદ્ધાંતોનું કોઈ પણ માનવ દ્વારા સૃજન ન થઈ શકે, તેટલું જ કે કોઈ પણ નાગરિક કાયદાને ન બનાવી શકે. કાયદો સરકાર દ્વારા બનાવવામાં આવે છે. તે કાયદો જ સ્વીકૃત છે. તે બાધ્ય છે. તેવી જ રીતે, ધર્મ એટલે કે ભગવાનના શબ્દો."|Vanisource:701211 - Lecture - Speech to Their Highnesses - Indore|701211 - ભાષણ - ન્યાયાધીશ સામે ભાષણ - ઈન્દોર}}

Latest revision as of 13:07, 25 October 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો આપણે ભગવાન કૃષ્ણના આ સંદેશ, ભગવદ્ ગીતા, નો પ્રચાર કરવા માટે ખૂબ જ આતુર છીએ. આપણે ભગવદ્ ગીતાને તેના મૂળ રૂપે પ્રસ્તુત કરીએ છીએ, કોઈ ખોટા તાત્પર્ય આપ્યા વિના. આપણે ભગવાનના શબ્દોનું અર્થઘટન ન કરી શકીએ. કારણ કે ધર્મ એટલે કે ભગવાનના શબ્દો. ધર્મમ તુ સાક્ષાદ ભગવત-પ્રણીતમ (શ્રી.ભા. ૬.૩.૧૯). ધર્મના સિદ્ધાંતોનું કોઈ પણ માનવ દ્વારા સૃજન ન થઈ શકે, તેટલું જ કે કોઈ પણ નાગરિક કાયદાને ન બનાવી શકે. કાયદો સરકાર દ્વારા બનાવવામાં આવે છે. તે કાયદો જ સ્વીકૃત છે. તે બાધ્ય છે. તેવી જ રીતે, ધર્મ એટલે કે ભગવાનના શબ્દો."
701211 - ભાષણ - ન્યાયાધીશ સામે ભાષણ - ઈન્દોર