GU/701115 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"જે લોકો કૃષ્ણની ભક્તિ પ્રતિ આકર્ષિત છે થોડા હદ સુધી પણ, તેમના માટે, ન તે યમમ પાશ-ભૃતશ ચ તદ્-ભતાન સ્વપ્ને અપિ પશ્યન્તિ હી ચીર્ણ-નિષ્કૃતા:, 'તેઓ સ્વપ્નમાં પણ યમરાજ અથવા તેમના હવાલદારોનો દર્શન નથી કરતા'. કારણ કે મૃત્યુના સમયે જે લોકો ખૂબજ પાપી છે, તેમને યમરાજના ત્યાં લઇ જવામાં આવે છે. તે હકીકત છે. એટલું જ નહીં: તે સ્વપ્નમાં પણ તેમને જોતો નથી, કારણ કે કૃષ્ણ પ્રતિ કરેલી તે નાનકડી સેવા પણ તેને બધા પાપમય દોષથી મુક્ત કરી દે છે." |
701115 - ભાષણ શ્રી.ભા. ૬.૧.૧૯ - મુંબઈ |