GU/701217 ભાષણ - શ્રીલ પ્રભુપાદ સુરત માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તો આ આંદોલન ખૂબજ મહત્વનું આંદોલન છે.દરેક વ્યક્તિને ખૂબજ ગંભીરતાથી આનો અધ્યયન કરવું જોઈએ અને તેનો પાલન કરવો જોઈએ.આ ભૌતિક અસ્તિત્વના માયાવી વિચારો દ્વારા વાહિત ન થતા.સર્વોપાધિ વિનિર્મુક્તમ(CC Madhya 20.12).તે ખૂબજ સરળ છે.જો તમે માત્ર આ હરે કૃષ્ણ મંત્રનો જાપ કરશો,ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું,ચેતો દર્પણ માર્જનમ(CC Antya 20.12) - તરત જ તમારા હૃદયની અંદર રહેલી બધી ખોટી ધારણાઓ ધોવાઈ જશે/સાફ થઇ જશે:"હું આ દેહ છું.""હું અમેરિકી છું,""હું ભારતીય છું,""હું બ્રાહ્મણ છું,""હું ગુજરાતી છું,""હું બંગાળી છું."આ બધા ખોટી ધારણાઓ છે.તમે ભગવાન,કૃષ્ણના અંશ છો.તે તમારી પહચાન છે."
701217 - ભાષણ SB 06.01.32-33 - સુરત‎