GU/710130 ભાષણ - શ્રીલ પ્રભુપાદ અલાહાબાદ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
(Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items)
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧‎]]
[[Category:GU/અમૃત બિંદુ - અલાહાબાદ‎]]
[[Category:GU/અમૃત બિંદુ - અલાહાબાદ‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710130L3-ALLAHABAD_ND_01.mp3</mp3player>|"તમે પરમ બ્રહ્મ છો. "આપણામાંના દરેક,કૃષ્ણ ના અભિન અંશ હોવાને કારણે, આપણે બ્રહ્મા છે. તે સરસ છે. પરંતુ આપણે પરમ બ્રહ્મ નથી. પરમ બ્રહ્મ કૃષ્ણ છે. આપણામાંના દરેક ઈશ્વર છે. ઈશ્વર એટલે નિયંત્રક. જેમ જ. તમારામાંથી કેટલાક અહીં છે, આજે રાત્રે, મેજિસ્ટ્રેટ, ન્યાયાધીશો, તમે નિયંત્રક છો; પરંતુ તમે સુપ્રીમ કંટ્રોલર નથી. આ રીતે તે શોધી  કે સર્વોચ્ચ નિયંત્રક કોણ છે.સર્વોચ્ચ નિયંત્રક એટલે કે જેણે બીજાની આજ્ઞાનું પાલન ન કર્યું હોય. તે સર્વોચ્ચ નિયંત્રક છે."|Vanisource:710130 - Lecture - Allahabad|710130 - ભાષણ - અલાહાબાદ‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/710129c ભાષણ - શ્રીલ પ્રભુપાદ અલાહાબાદ માં અમૃત બિંદુ બોલે છે|710129c|GU/710130b ભાષણ - શ્રીલ પ્રભુપાદ અલાહાબાદ માં અમૃત બિંદુ બોલે છે|710130b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710130L3-ALLAHABAD_ND_01.mp3</mp3player>|"તમે પરમ બ્રહ્મ છો." આપણામાંના દરેક, કૃષ્ણના અભિન્ન અંશ હોવાને કારણે, આપણે બ્રહ્મ છીએ. તે સરસ છે. પરંતુ આપણે પરમ બ્રહ્મ નથી. પરમ બ્રહ્મ કૃષ્ણ છે. આપણામાંના દરેક ઈશ્વર છીએ. ઈશ્વર એટલે નિયંત્રક. જેમ કે તમારામાંથી કેટલાક જે આજે રાત્રે અહીં આવ્યા છો, મેજિસ્ટ્રેટ, ન્યાયાધીશો, તમે નિયંત્રક છો; પરંતુ તમે પરમ નિયંતા નથી. આ રીતે તમે શોધતા જાઓ કે સર્વોચ્ચ નિયંત્રક કોણ છે. સર્વોચ્ચ નિયંત્રક એટલે તે કે જેણે બીજાની આજ્ઞાનું પાલન ન કરવું પડે. તે સર્વોચ્ચ નિયંત્રક છે. નહીતો, દરેક વ્યક્તિ નિયંત્રક છે, પણ તેણે તેના અધિકારીની આજ્ઞાનું પાલન કરવું પડે છે."|Vanisource:710130 - Lecture - Allahabad|710130 - ભાષણ - અલાહાબાદ‎}}

Latest revision as of 00:25, 13 November 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તમે પરમ બ્રહ્મ છો." આપણામાંના દરેક, કૃષ્ણના અભિન્ન અંશ હોવાને કારણે, આપણે બ્રહ્મ છીએ. તે સરસ છે. પરંતુ આપણે પરમ બ્રહ્મ નથી. પરમ બ્રહ્મ કૃષ્ણ છે. આપણામાંના દરેક ઈશ્વર છીએ. ઈશ્વર એટલે નિયંત્રક. જેમ કે તમારામાંથી કેટલાક જે આજે રાત્રે અહીં આવ્યા છો, મેજિસ્ટ્રેટ, ન્યાયાધીશો, તમે નિયંત્રક છો; પરંતુ તમે પરમ નિયંતા નથી. આ રીતે તમે શોધતા જાઓ કે સર્વોચ્ચ નિયંત્રક કોણ છે. સર્વોચ્ચ નિયંત્રક એટલે તે કે જેણે બીજાની આજ્ઞાનું પાલન ન કરવું પડે. તે સર્વોચ્ચ નિયંત્રક છે. નહીતો, દરેક વ્યક્તિ નિયંત્રક છે, પણ તેણે તેના અધિકારીની આજ્ઞાનું પાલન કરવું પડે છે."
710130 - ભાષણ - અલાહાબાદ‎