GU/710130 ભાષણ - શ્રીલ પ્રભુપાદ અલાહાબાદ માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"તમે પરમ બ્રહ્મ છો. "આપણામાંના દરેક,કૃષ્ણ ના અભિન અંશ હોવાને કારણે, આપણે બ્રહ્મા છે. તે સરસ છે. પરંતુ આપણે પરમ બ્રહ્મ નથી. પરમ બ્રહ્મ કૃષ્ણ છે. આપણામાંના દરેક ઈશ્વર છે. ઈશ્વર એટલે નિયંત્રક. જેમ જ. તમારામાંથી કેટલાક અહીં છે, આજે રાત્રે, મેજિસ્ટ્રેટ, ન્યાયાધીશો, તમે નિયંત્રક છો; પરંતુ તમે સુપ્રીમ કંટ્રોલર નથી. આ રીતે તે શોધી કે સર્વોચ્ચ નિયંત્રક કોણ છે.સર્વોચ્ચ નિયંત્રક એટલે કે જેણે બીજાની આજ્ઞાનું પાલન ન કર્યું હોય. તે સર્વોચ્ચ નિયંત્રક છે."
710130 - ભાષણ - અલાહાબાદ‎