GU/710201b ભાષણ - શ્રીલ પ્રભુપાદ અલાહાબાદ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧‎]]
[[Category:GU/અમૃત બિંદુ - અલાહાબાદ‎]]
[[Category:GU/અમૃત બિંદુ - અલાહાબાદ‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710201L1-ALLAHABAD_ND_01.mp3</mp3player>|"મહિલાઓ અને સજ્જનો, આપણે કૃને કૃપ સિંધુ, દયાના સાગર તરીકે ઓળખીએ છીએ: તે કૃષ્ણ કરુણ-સિંધો. દિના-બાંધો, અને તે બધા આધીન આધ્યાત્મિક આત્માઓનો મિત્ર છે. દિના-બાંધો. દિના— શબ્દનો ઉપયોગ થાય છે કારણ કે આપણે આ ભૌતિક અસ્તિત્વમાં છીએ. આપણે ખૂબ જ ગભરાઈએ છીએ સ્વાલ્પા-જાલી મટ્રેના સફારી ફોરા-ફોરાયેટ. તળાવના ખૂણામાં એક નાની માછલીની જેમ પલટાય છે, તે જ રીતે, આપણું સ્થાન શું છે તે આપણે જાણતા નથી. આ પદવી દુનિયામાં આપણું સ્થાન ખૂબ મહત્વનું છે. ."આ ભૌતિક જગતનું વર્ણન 'શ્રીમદ્-ભાગવતમ્, ઇર, ભગવદ-ગીતા' માં કરવામાં આવ્યું છે: એકેમના સ્થાનો જગત ([[Vanisource:BG 10.42 (1972)|ભ.ગી. ૧૦.૪૨]]). ."આ ભૌતિક જગતનું વર્ણન 'શ્રીમદ્-ભાગવતમ્, ઇર, ભગવદ-ગીતા'માં કરવામાં આવ્યું છે: એકેમના સ્થાનો જગત આ ભૌતિક જગત સમગ્ર રચનાનો માત્ર એક અગત્યનો ભાગ છે. અસંખ્ય બ્રહ્માંડ છે; કે અમને માહિતી મળી છે.યસ્ય પ્રભા પ્રભાવતો જગદ-એન્ડ-કોટી જગદ-આના-કોટી.([[Vanisource:Bs. 5.40|બ્ર.. ૫.૪૦]]).જગદ-આના-કોટી. જગદ-આનો અર્થ આ બ્રહ્માંડ છે. તેથી ત્યાં છે ... કોટીનો અર્થ અસંખ્ય છે."|Vanisource:710201 - Lecture at Pedagogical Institute - Allahabad|710201 - ભાષણ શિક્ષણશાસ્ત્ર સંસ્થામાં - અલાહાબાદ‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/710201 ભાષણ - શ્રીલ પ્રભુપાદ અલાહાબાદ માં અમૃત બિંદુ બોલે છે|710201|GU/710203 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે|710203}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710201L1-ALLAHABAD_ND_01.mp3</mp3player>|"મહિલાઓ અને સજ્જનો, આપણે કૃષ્ણને કૃપા-સિંધુ, દયાના સાગર તરીકે ઓળખીએ છીએ: હે કૃષ્ણ કરુણા-સિંધો. દિન-બંધો, અને તેઓ બધા શરણાગત જીવોના મિત્ર છે. દિન-બંધો. દિન — આ શબ્દનો ઉપયોગ થયો છે કારણ કે આપણે આ ભૌતિક અસ્તિત્વમાં છીએ. આપણે ખૂબ જ ગર્વિત છીએ - સ્વલ્પ-જલા માત્રેન સપરી ફોર-ફોરયતે. જેવી રીતે તળાવના ખૂણામાં એક નાની માછલી પલટાય છે, તે જ રીતે, આપણે જાણતા નથી કે આપણી સ્થિતિ શું છે. આ ભૌતિક જગતમાં આપણું પદ ખૂબ જ તુચ્છ છે. શ્રીમદ્ ભાગવતમ, અરે, ભગવદ્ ગીતામાં આ ભૌતિક જગતનું વર્ણન કરવામાં આવ્યું છે: એકાંશેન સ્થિતો જગત ([[Vanisource:BG 10.42 (1972)|ભ.ગી. ૧૦.૪૨]]). આ ભૌતિક જગત સમગ્ર સૃષ્ટિનો માત્ર એક તુચ્છ ભાગ છે. અસંખ્ય બ્રહ્માંડો છે; તે આપણી પાસે માહિતી છે - યસ્ય પ્રભા પ્રભાવતો જગદ-અંડ-કોટી ([[Vanisource:Bs. 5.40|બ્ર.સં. ૫.૪૦]]).જગદ-અંડ-કોટી. જગદ-અંડનો અર્થ આ બ્રહ્માંડ છે. કોટીનો અર્થ છે અસંખ્ય."|Vanisource:710201 - Lecture at Pedagogical Institute - Allahabad|710201 - શિક્ષણશાસ્ત્ર સંસ્થામાં ભાષણ - અલાહાબાદ‎}}

Latest revision as of 14:31, 17 January 2021

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"મહિલાઓ અને સજ્જનો, આપણે કૃષ્ણને કૃપા-સિંધુ, દયાના સાગર તરીકે ઓળખીએ છીએ: હે કૃષ્ણ કરુણા-સિંધો. દિન-બંધો, અને તેઓ બધા શરણાગત જીવોના મિત્ર છે. દિન-બંધો. દિન — આ શબ્દનો ઉપયોગ થયો છે કારણ કે આપણે આ ભૌતિક અસ્તિત્વમાં છીએ. આપણે ખૂબ જ ગર્વિત છીએ - સ્વલ્પ-જલા માત્રેન સપરી ફોર-ફોરયતે. જેવી રીતે તળાવના ખૂણામાં એક નાની માછલી પલટાય છે, તે જ રીતે, આપણે જાણતા નથી કે આપણી સ્થિતિ શું છે. આ ભૌતિક જગતમાં આપણું પદ ખૂબ જ તુચ્છ છે. શ્રીમદ્ ભાગવતમ, અરે, ભગવદ્ ગીતામાં આ ભૌતિક જગતનું વર્ણન કરવામાં આવ્યું છે: એકાંશેન સ્થિતો જગત (ભ.ગી. ૧૦.૪૨). આ ભૌતિક જગત સમગ્ર સૃષ્ટિનો માત્ર એક તુચ્છ ભાગ છે. અસંખ્ય બ્રહ્માંડો છે; તે આપણી પાસે માહિતી છે - યસ્ય પ્રભા પ્રભાવતો જગદ-અંડ-કોટી (બ્ર.સં. ૫.૪૦).જગદ-અંડ-કોટી. જગદ-અંડનો અર્થ આ બ્રહ્માંડ છે. કોટીનો અર્થ છે અસંખ્ય."
710201 - શિક્ષણશાસ્ત્ર સંસ્થામાં ભાષણ - અલાહાબાદ‎