GU/710204b ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"યમ એવાઈસે વરનુંતે... નયામ આત્મા પ્રવાચનેના લાભ (કથા ઉપનિષદ ૧.૨.૨૩).આ વૈદિક હુકમ છે. ફક્ત વાત કરીને, ખૂબ સરસ વક્તા અથવા પ્રવક્તા બનીને તમે સર્વ શ્રેષ્ટને સમજી શકતા નથી. નયામ આત્મા ના મેધાયા કારણ કે તમને ખૂબ સરસ મગજ મળી ગયું છે, તેથી તમે સમજી શકશો — ના. ના મધ્યાય.નયામ આત્મા પ્રવચેના લભ્યો ના ના મધ્યાય ના તો પછી કેવી રીતે? યમ એવાઈસે વરનુંતે... તેના લાભયઃ-લાભયઃ (કથા ઉપનિષદ ૧.૨.૨3): "ફક્ત એવા જ વ્યક્તિ કે જે ભગવાનના પરમ વ્યક્તિત્વની તરફેણ કરે છે, તે સમજી શકે છે." તે સમજી શકે છે. નહીં તો કોઈ સમજી શકે નહીં."
710204 - ભાષણ શ્રી.ભા. ૦૬.૦૩.૧૨-૧૫ - ગોરખપુર‎