GU/710214 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 15:18, 17 January 2021 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"મને લાગે છે કે એક અંગ્રેજી શબ્દ છે: "વિવિધતા એ આનંદની માતા છે." આનંદ. આનંદ નિરાકાર ન હોઈ શકે; વિભિન્નતા હોવી જ જોઈએ. તે આનંદ છે. તમને અનુભવ છે કે જ્યારે વિવિધ રંગોના ફૂલોનો સમૂહ હોય છે, ત્યારે તે ખૂબ આનંદપ્રદ હોય છે. અને જો ત્યાં ફક્ત ગુલાબ જ છે, જો કે ગુલાબ ખૂબ સરસ ફૂલ છે, તે એટલું આનંદકારક નથી. ગુલાબ સાથે, કેટલાક લીલા પર્ણસમૂહ, થોડુંક ઘાસ, ભલે હલકી ગુણવત્તાવાળું, તે ખૂબ સુંદર લાગે છે. તો જ્યારે આનંદનો પ્રશ્ન છે... કારણકે કૃષ્ણને સ્વરૂપ છે, સચ્ચિદાનંદ-વિગ્રહ (બ્ર.સં ૫.૧), શાશ્વત; ચિત, જ્ઞાનથી પૂર્ણ; અને આનંદથી પૂર્ણ, આનંદમય. આનંદમયો અભ્યાસાત, વેદાંત સૂત્ર કહે છે."
710214 - ભાષણ ચૈ.ચ મધ્ય ૬.૧૫૧-૧૫૪ - ગોરખપુર‎