GU/710218b ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"જેમ આપણે શેરીમાં ચાલીએ છીએ. અજાણતાં, આપણે ઘણા નાના કીડીઓ અને જંતુઓ, બેભાન રીતે મરી રહ્યા છીએ. હું મારવા ઈચ્છતો નથી, પરંતુ અમે જીવનની ભૌતિક સ્થિતિમાં વસી રહ્યા છીએ, આપણે અજાણતાં ઘણા જીવંત હત્યા કરી રહ્યા છીએ. તેથી, વૈદિક વિધિઓ અનુસાર મનાઈ ફરમાવે છે કે વ્યક્તિએ યજ્ઞ કરવો, બલિદાન આપવું પડે. અને તે બલિદાન વિના તમે નાના પ્રાણીઓની બેભાન હત્યાની સજા માટે જવાબદાર હશો."
710218 - ભાષણ શ્રી.ભા ૦૬.૦૩.૨૫-૨૬ - ગોરખપુર‎