GU/710219 ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ગોરખપુર‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ગોરખપુર‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710214SB-GORAKHPUR_ND_01.mp3</mp3player>|"આ એક સત્ય છે કે આખી માનવ સંસ્કૃતિ એ છેતરનારાઓ અને છેતરપિંડી કરનારાઓનો સમાજ છે. તે બધુ જ છે. કોઈપણ ક્ષેત્ર.મયૈવ વ્યવાહરીકે ([[Vanisource:SB 12.2.3|શ્રી.ભ. ૧૨.૨.૩]]).આ કળિયુગમાં આખું વિશ્વ: મયૈવ વ્યવાહરીકે એટલે સામાન્ય વ્યવહાર, છેતરપિંડી થશે. સામાન્ય રીતે, છેતરપિંડી થશે. દૈનિક બાબતો. ખૂબ મોટી વસ્તુઓ વિશે બોલતા નથી. સામાન્ય વ્યવહાર, છેતરપિંડી થશે. તે ભાગવતમાં જણાવ્યું છે, માયાવા વ્યાવહારી. આ દ્રશ્યમાંથી વહેલા નીકળવું વધુ સારું છે. તે કૃષ્ણ ભાવનામૃત છે. તમે લાંબા સમય સુધી જીવો છો, તમે ફક્ત હરે કૃષ્ણ ના જપ કરો છો અને  કૃષ્ણની મહિમાઓ પ્રગટ કરો છો, અને બસ. નહિંતર, તમારે તે જાણવું જોઈએ કે આ ખતરનાક સ્થળ છે.|Vanisource:710214 - Conversation - Gorakhpur|710214 - વાર્તાલાપ - ગોરખપુર‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/710218b ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે|710218b|GU/710219b ભાષણ - શ્રીલ પ્રભુપાદ ગોરખપુર માં અમૃત બિંદુ બોલે છે|710219b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|Nectar Drops from Srila Prabhupada|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710219CC-GORAKHPUR_ND_01.mp3</mp3player>|"જેમ કે જ્યારે તમે કોઈ દૂરના સ્થળેથી ધુમાડો જોશો, ત્યારે તમે તરત જ સમજી શકો છો કે ત્યાં આગ છે. તે ખૂબ સરળ છે. એ જ રીતે, જો બધું સરસ રીતે ચાલી રહ્યું છે - સૂર્ય બરાબર એ જ સમયે ઉગે છે; ચંદ્ર બિલકુલ તેના સમયે ઉગે છે; તેઓ પ્રકાશિત થાય છે; તેઓ પ્રકટ થાય છે, અપ્રકટ થાય છે; બધું ચાલી રહ્યું છે, મોસમી પરિવર્તન - તો જો વસ્તુઓ એટલી સરસ રીતે ચાલી રહી છે, તો તમે કેવી રીતે કહી શકો કે "ભગવાન મૃત છે"? જો વ્યવસ્થા સરસ રીતે ચાલે છે, તો તમે તેવું ન કહી શકો કે વસ્તુઓ આપમેળે થઈ રહી છે. ના. તમારા અનુભવની અંદર એવી કોઈ વસ્તુ નથી જે આપમેળે સંચાલિત થાય છે. આપણે તેનો સ્વીકાર કરવો જ પડે કે તેની પાછળ કોઈ મગજ છે."|Vanisource:710214 - Conversation - Gorakhpur|વ્યાખ્યાન ચૈ.ચ મધ્ય ૬.૧૫૪.૧૫૫ - ગોરખપુર}}

Latest revision as of 16:52, 17 January 2021

Nectar Drops from Srila Prabhupada
"જેમ કે જ્યારે તમે કોઈ દૂરના સ્થળેથી ધુમાડો જોશો, ત્યારે તમે તરત જ સમજી શકો છો કે ત્યાં આગ છે. તે ખૂબ જ સરળ છે. એ જ રીતે, જો બધું સરસ રીતે ચાલી રહ્યું છે - સૂર્ય બરાબર એ જ સમયે ઉગે છે; ચંદ્ર બિલકુલ તેના સમયે ઉગે છે; તેઓ પ્રકાશિત થાય છે; તેઓ પ્રકટ થાય છે, અપ્રકટ થાય છે; બધું ચાલી રહ્યું છે, મોસમી પરિવર્તન - તો જો વસ્તુઓ એટલી સરસ રીતે ચાલી રહી છે, તો તમે કેવી રીતે કહી શકો કે "ભગવાન મૃત છે"? જો વ્યવસ્થા સરસ રીતે ચાલે છે, તો તમે તેવું ન કહી શકો કે વસ્તુઓ આપમેળે થઈ રહી છે. ના. તમારા અનુભવની અંદર એવી કોઈ વસ્તુ નથી જે આપમેળે સંચાલિત થાય છે. આપણે તેનો સ્વીકાર કરવો જ પડે કે તેની પાછળ કોઈ મગજ છે."
વ્યાખ્યાન ચૈ.ચ મધ્ય ૬.૧૫૪.૧૫૫ - ગોરખપુર