GU/710223 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 11:19, 16 November 2020 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"દરેક જીવ સચેત છે. મૂળ ચેતના આ ભૌતિક જગતના દૂષણથી પ્રદૂષિત છે. જેમ કે પાણી, જ્યારે તે સીધું વાદળ પરથી પડે છે, ત્યારે તે સ્વચ્છ છે અને કોઈ ગંદી વસ્તુ વિનાનું છે, પરંતુ જમીનને સ્પર્શતાં જ તે કાદવ બની જાય છે. ફરીથી, જો તમે પાણીના કાદવના ભાગને કાઢી લો છો, તો તે ફરીથી સ્પષ્ટ થાય છે. તેવી જ રીતે, આપણી ચેતના, ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણોથી પ્રદૂષિત થઈને, આપણે એક બીજાને દુશ્મન અથવા મિત્ર તરીકે લઈએ છીએ.પણ જેવું તમે કૃષ્ણ ભાવનામૃતના મંચ પર આવો છો, તમે અનુભવશો કે "આપણે એક છીએ. કેન્દ્ર કૃષ્ણ છે."
710223 - ભાષણ પંડાલ - મુંબઈ‎