GU/710318 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈમાં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧]]
[[Category:GU/અમૃત બિંદુ - મુંબઈ]]
[[Category:GU/અમૃત બિંદુ - મુંબઈ]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710318SB-BOMBAY_ND_01.mp3</mp3player>|"ભૌતિકવાદી વૈજ્ઞાનિકો, તેમની પાસે આત્માની કોઈ માહિતી નથી. તેથી તેઓ વિચારે છે કે ચંદ્ર ગ્રહ પર કોઈ જીવન નથી, સૂર્ય ગ્રહ પર કોઈ જીવન નથી. ફક્ત... આ કૂપ મંડૂક ન્યાય છે. ડો. દેડકો પીએચડી, તે તેની પોતાની રીતે વિચારે છે. ડો. દેડકો વિચારે છે કે કૂવાનું આ ત્રણ ફૂટનું માપ તે જ બધુ છે, બીજું કશું ના હોઈ શકે. આ ધૂર્ત તત્વજ્ઞાની અથવા ધૂર્ત વૈજ્ઞાનિક, તેઓ તે રીતે વિચારે છે, ડો. દેડકો. કોઈ એટલાંટીક મહાસાગર ના હોઈ શકે. તે ત્રણ ફૂટનું માપ, કૂવાનું પાણી તે જ પર્યાપ્ત છે. તેથી આપણે અધિકારીઓ પાસેથી માહિતી મેળવવી પડે. આપણે તર્ક ના કરી શકે. તર્ક આપણને સાચા લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ નહીં કરે."|Vanisource:710318 - Lecture SB 07.07.19-20 - Bombay|710318 - ભાષણ શ્રી.ભા. ૭.૭.૧૯-૨૦ - મુંબઈ}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/710317 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈમાં અમૃત બિંદુ બોલે છે|710317|GU/710318b ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે|710318b}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710318SB-BOMBAY_ND_01.mp3</mp3player>|"ભૌતિકવાદી વૈજ્ઞાનિકો, તેમની પાસે આત્માની કોઈ માહિતી નથી. તેથી તેઓ વિચારે છે કે ચંદ્ર ગ્રહ પર કોઈ જીવન નથી, સૂર્ય ગ્રહ પર કોઈ જીવન નથી. બસ... આ કૂપ મંડૂક ન્યાય છે. ડો. દેડકો પીએચડી, તે તેની પોતાની રીતે વિચારે છે. ડો. દેડકો વિચારે છે કે કૂવાનું આ ત્રણ ફૂટનું માપ તે જ બધુ છે, બીજું કશું ના હોઈ શકે. આ ધૂર્ત તત્વજ્ઞાની અથવા ધૂર્ત વૈજ્ઞાનિક, તેઓ તે રીતે વિચારે છે, ડો. દેડકો. કોઈ એટલાંટીક મહાસાગર ના હોઈ શકે. તે ત્રણ ફૂટનું માપ, કૂવાનું પાણી તે જ પર્યાપ્ત છે. તેથી આપણે અધિકારીઓ પાસેથી માહિતી મેળવવી પડે. આપણે તર્ક ના કરી શકીએ. તર્ક આપણને સાચા લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ નહીં કરે."|Vanisource:710318 - Lecture SB 07.07.19-20 - Bombay|710318 - ભાષણ શ્રી.ભા. ૭.૭.૧૯-૨૦ - મુંબઈ}}

Latest revision as of 12:26, 16 November 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ભૌતિકવાદી વૈજ્ઞાનિકો, તેમની પાસે આત્માની કોઈ માહિતી નથી. તેથી તેઓ વિચારે છે કે ચંદ્ર ગ્રહ પર કોઈ જીવન નથી, સૂર્ય ગ્રહ પર કોઈ જીવન નથી. બસ... આ કૂપ મંડૂક ન્યાય છે. ડો. દેડકો પીએચડી, તે તેની પોતાની રીતે વિચારે છે. ડો. દેડકો વિચારે છે કે કૂવાનું આ ત્રણ ફૂટનું માપ તે જ બધુ છે, બીજું કશું ના હોઈ શકે. આ ધૂર્ત તત્વજ્ઞાની અથવા ધૂર્ત વૈજ્ઞાનિક, તેઓ તે રીતે વિચારે છે, ડો. દેડકો. કોઈ એટલાંટીક મહાસાગર ના હોઈ શકે. તે ત્રણ ફૂટનું માપ, કૂવાનું પાણી તે જ પર્યાપ્ત છે. તેથી આપણે અધિકારીઓ પાસેથી માહિતી મેળવવી પડે. આપણે તર્ક ના કરી શકીએ. તર્ક આપણને સાચા લક્ષ્ય સુધી પહોંચવામાં મદદ નહીં કરે."
710318 - ભાષણ શ્રી.ભા. ૭.૭.૧૯-૨૦ - મુંબઈ