GU/710318b ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ |
"જ્યાં સૂર્ય છે ત્યાં સૂર્યપ્રકાશ છે, તરત જ. જ્યાં પ્રકાશ હોય ત્યાં તરત જ રોશની હોય છે. જેમ કે ઝેરનું ટીપું. તમે માત્ર ઝેરનું એક ટીપું લો; જેવું તે જીભને સ્પર્શ કરે છે, તરત જ તે આખા શરીરમાં ફેલાઈ જાય છે અને આખું લોહી, પાણી, મૃત બની જાય છે. તે કેવી રીતે વિસ્તરે છે, પોટેશિયમ સાયનાઇડનો એક નાનો કણ? ફક્ત એક કણ, તરત જ, સેકન્ડમાં. જો કોઈ ભૌતિક વસ્તુની આટલી બધી અસર હોઈ શકે છે, તો આધ્યાત્મિક કણ તે ન કરી શકે? તેને વિજ્ઞાન કહેવાય છે." |
710318 - વાર્તાલાપ - મુંબઈ |