GU/710324 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
(Vanibot #0025: NectarDropsConnector - update old navigation bars (prev/next) to reflect new neighboring items)
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧‎]]
[[Category:GU/અમૃત બિંદુ - મુંબઈ‎]]
[[Category:GU/અમૃત બિંદુ - મુંબઈ‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710324CC-BOMBAY_ND_01.mp3</mp3player>|"આનંદ-મયો ભયાસત. તે આધ્યાત્મિક સ્વભાવ છે. કૃષ્ણ, પરમ પુરષોતમ ભગવાનની સર્વોચ્ચ વ્યક્તિત્વ, પ્રકૃતિ દ્વારા આનંદકારક છે, તે જ રીતે, આપણે કૃષ્ણના અભિન્ન અંશ છીએ, આપણે પણ પ્રકૃતિ દ્વારા આનંદકારક છીએ. પરંતુ દુર્ભાગ્યવશ, આપણને આવી સ્થિતિ, ભૌતિક સ્થિતિમાં મૂકવામાં આવી છે, કે આપણે આ ભૌતિક સ્થિતિમાં જીવનનો આનંદ માણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તે શક્ય નથી."|Vanisource:710324 - Lecture CC Madhya 20.137-146 - Bombay|710324 - ભાષણ ચૈ.ચ માધ્ય ૨૦.૧૩૭-૧૪૬ - મુંબઈ‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/710321 વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે|710321|GU/710326 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે|710326}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710324CC-BOMBAY_ND_01.mp3</mp3player>|"આનંદ-મયો અભ્યાસાત. તે આધ્યાત્મિક સ્વભાવ છે. કૃષ્ણ, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, સ્વભાવથી આનંદમય છે, તે જ રીતે, આપણે કૃષ્ણના અભિન્ન અંશ હોવાને કારણે, આપણે પણ સ્વભાવથી આનંદમય છીએ. પરંતુ દુર્ભાગ્યવશ, આપણને આવી સ્થિતિ, ભૌતિક સ્થિતિમાં મૂકવામાં આવ્યા છે, કે આપણે આ ભૌતિક સ્થિતિમાં જીવનનો આનંદ માણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તે શક્ય નથી."|Vanisource:710324 - Lecture CC Madhya 20.137-146 - Bombay|710324 - ભાષણ ચૈ.ચ. મધ્ય ૨૦.૧૩૭-૧૪૬ - મુંબઈ‎}}

Latest revision as of 01:04, 1 December 2020

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"આનંદ-મયો અભ્યાસાત. તે આધ્યાત્મિક સ્વભાવ છે. કૃષ્ણ, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન, સ્વભાવથી આનંદમય છે, તે જ રીતે, આપણે કૃષ્ણના અભિન્ન અંશ હોવાને કારણે, આપણે પણ સ્વભાવથી આનંદમય છીએ. પરંતુ દુર્ભાગ્યવશ, આપણને આવી સ્થિતિ, ભૌતિક સ્થિતિમાં મૂકવામાં આવ્યા છે, કે આપણે આ ભૌતિક સ્થિતિમાં જીવનનો આનંદ માણવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. તે શક્ય નથી."
710324 - ભાષણ ચૈ.ચ. મધ્ય ૨૦.૧૩૭-૧૪૬ - મુંબઈ‎