GU/710406b વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે: Difference between revisions

 
No edit summary
 
Line 2: Line 2:
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧‎]]
[[Category:GU/અમૃત બિંદુ - ૧૯૭૧‎]]
[[Category:GU/અમૃત બિંદુ - મુંબઈ‎]]
[[Category:GU/અમૃત બિંદુ - મુંબઈ‎]]
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710406R1-BOMBAY_ND_01.mp3</mp3player>|"ભગવાન તમારા ઓર્ડર સપ્લાયર નથી. તમે યુદ્ધ બનાવો અને ચર્ચને પ્રાર્થના કરો. તમે યુદ્ધ કેમ બનાવશો? કરતાં સાવચેતી વધુ સારી છે. . . જ્યાં સુધી તમે (છો)કૃષ્ણ સભાન ન હો, તો પછી તમે —તેના ત્યક્તેન ભુંજીથા (ઇસો ૧) તમે બીજાની સંપત્તિ પર અતિક્રમણ કરશો. તે પાપા-બાજાને મારવા પડે છે. હવે, યુદ્ધ બનાવ્યા પછી. . . શું ઉપયોગ છે? તમારા પોતાના દોષ દ્વારા યુદ્ધ બનાવ્યા પછી, જો તમે ચર્ચમાં જશો અને ભગવાનને પ્રાર્થના કરો, "કૃપા કરીને મને બચાવો," તો તમે કોને ઇચ્છ્યું કે તમે આ યુદ્ધ બનાવો છો? તેઓ તેમના યુદ્ધો બનાવી રહ્યા છે, અને તેઓ ભગવાનને .ઓર્ડર-સપ્લાયર તરીકે બનાવી રહ્યા છે: "હવે મેં યુદ્ધ બનાવ્યું છે. કૃપા કરીને તેને રોકો." કેમ? તમે ભગવાનની મંજૂરીથી તે કર્યું? તેથી તેઓએ ભોગ લેવું જોઇએ."|Vanisource:710406 - Conversation - Bombay|710406 - વાર્તાલાપ - મુંબઈ‎}}
<!-- BEGIN NAVIGATION BAR -- DO NOT EDIT OR REMOVE -->
{{Nectar Drops navigation - All Languages|Gujarati|GU/710406 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે|710406|GU/710407 ભાષણ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે|710407}}
<!-- END NAVIGATION BAR -->
{{Audiobox_NDrops|GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ|<mp3player>https://s3.amazonaws.com/vanipedia/Nectar+Drops/710406R1-BOMBAY_ND_01.mp3</mp3player>|"ભગવાન તમારા આદેશ પાલક નથી. તમે યુદ્ધનું નિર્માણ કરો અને ચર્ચમાં પ્રાર્થના કરો. શા માટે તમે યુદ્ધનું નિર્માણ કરો છો? ઈલાજ કરતાં સાવચેતી વધુ સારી છે... જ્યાં સુધી તમે કૃષ્ણ ભાવનાભાવિત નથી, તો પછી તમે - તેન ત્યક્તેન ભુંજીથા (ઈશોપનિષદ ૧) - તમે બીજાની સંપત્તિ પર અતિક્રમણ કરશો. તે પાપ-બીજને નષ્ટ કરવું પડે. હવે, યુદ્ધનું નિર્માણ કર્યા પછી... શું ફાયદો છે? તમારા પોતાના દોષથી યુદ્ધનું નિર્માણ કર્યા પછી, જો તમે ચર્ચમાં જાઓ અને ભગવાનને પ્રાર્થના કરો, "કૃપા કરીને મને બચાવો," તો કોણે તમને કીધું કે યુદ્ધનું નિર્માણ કરો? તેઓ તેમના યુદ્ધોનું નિર્માણ કરે છે, અને તેઓ ભગવાનને આદેશ પાલક બનાવે છે: "હવે મેં આ યુદ્ધનું નિર્માણ કર્યું છે. કૃપા કરીને તેને રોકો." કેમ? શું તમે તે ભગવાનની મંજૂરીથી કર્યું હતું? તો તેમણે ભોગવવું પડે."|Vanisource:710406 - Conversation - Bombay|710406 - વાર્તાલાપ - મુંબઈ‎}}

Latest revision as of 17:04, 17 January 2021

GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ભગવાન તમારા આદેશ પાલક નથી. તમે યુદ્ધનું નિર્માણ કરો અને ચર્ચમાં પ્રાર્થના કરો. શા માટે તમે યુદ્ધનું નિર્માણ કરો છો? ઈલાજ કરતાં સાવચેતી વધુ સારી છે... જ્યાં સુધી તમે કૃષ્ણ ભાવનાભાવિત નથી, તો પછી તમે - તેન ત્યક્તેન ભુંજીથા (ઈશોપનિષદ ૧) - તમે બીજાની સંપત્તિ પર અતિક્રમણ કરશો. તે પાપ-બીજને નષ્ટ કરવું પડે. હવે, યુદ્ધનું નિર્માણ કર્યા પછી... શું ફાયદો છે? તમારા પોતાના દોષથી યુદ્ધનું નિર્માણ કર્યા પછી, જો તમે ચર્ચમાં જાઓ અને ભગવાનને પ્રાર્થના કરો, "કૃપા કરીને મને બચાવો," તો કોણે તમને કીધું કે યુદ્ધનું નિર્માણ કરો? તેઓ તેમના યુદ્ધોનું નિર્માણ કરે છે, અને તેઓ ભગવાનને આદેશ પાલક બનાવે છે: "હવે મેં આ યુદ્ધનું નિર્માણ કર્યું છે. કૃપા કરીને તેને રોકો." કેમ? શું તમે તે ભગવાનની મંજૂરીથી કર્યું હતું? તો તેમણે ભોગવવું જ પડે."
710406 - વાર્તાલાપ - મુંબઈ‎