GU/710406b વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ મુંબઈ માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 17:04, 17 January 2021 by Pathik (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"ભગવાન તમારા આદેશ પાલક નથી. તમે યુદ્ધનું નિર્માણ કરો અને ચર્ચમાં પ્રાર્થના કરો. શા માટે તમે યુદ્ધનું નિર્માણ કરો છો? ઈલાજ કરતાં સાવચેતી વધુ સારી છે... જ્યાં સુધી તમે કૃષ્ણ ભાવનાભાવિત નથી, તો પછી તમે - તેન ત્યક્તેન ભુંજીથા (ઈશોપનિષદ ૧) - તમે બીજાની સંપત્તિ પર અતિક્રમણ કરશો. તે પાપ-બીજને નષ્ટ કરવું પડે. હવે, યુદ્ધનું નિર્માણ કર્યા પછી... શું ફાયદો છે? તમારા પોતાના દોષથી યુદ્ધનું નિર્માણ કર્યા પછી, જો તમે ચર્ચમાં જાઓ અને ભગવાનને પ્રાર્થના કરો, "કૃપા કરીને મને બચાવો," તો કોણે તમને કીધું કે યુદ્ધનું નિર્માણ કરો? તેઓ તેમના યુદ્ધોનું નિર્માણ કરે છે, અને તેઓ ભગવાનને આદેશ પાલક બનાવે છે: "હવે મેં આ યુદ્ધનું નિર્માણ કર્યું છે. કૃપા કરીને તેને રોકો." કેમ? શું તમે તે ભગવાનની મંજૂરીથી કર્યું હતું? તો તેમણે ભોગવવું જ પડે."
710406 - વાર્તાલાપ - મુંબઈ‎