GU/710628b વાર્તાલાપ - શ્રીલ પ્રભુપાદ દિલ્લી માં અમૃત બિંદુ બોલે છે

Revision as of 18:01, 27 May 2021 by Anurag (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
GU/Gujarati - શ્રીલ પ્રભુપાદના અમૃત બિંદુ
"હવે, પાણી કોણ નથી પી રહ્યું? પાણીની સ્વાદ કૃષ્ણ છે, તો કૃષ્ણને કોણે નથી જોયા? તેઓ કહે છે, "શું તમે મને ભગવાન બતાવી શકો?" જો તમે ભગવાનને નહીં જુઓ તો કોણ તમને બતાવશે? અહીં છે ભગવાન, તમે પાણી પી રહ્યા છો. અહીં ભગવાન છે, સૂર્યપ્રકાશ. જે લોકો કૃષ્ણને ભગવાન તરીકે જોઈ શકતા નથી... કારણકે કૃષ્ણને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન તરીકે જોવા માટે, કૃષ્ણને સમજવા માટે ઘણા, ઘણા હજારો વર્ષોની તપસ્યાની જરૂર છે."
710628 - વાર્તાલાપ - સાન ફ્રાન્સિસ્કો‎